________________
O
:
સોળમી સદી
[૨૫].
સહજ સુંદર (૩૭૦ ખ) સરસ્વતી છંદ આદિ – શશિકર જિનકર સમજવલ, મરાલમારૂઘ સરસ્વતિ દેવી,
વિચરતી કવિજન હૃદયે, સહેદા સંસાર ભયહરણ. અંત – નવ નવે રૂપ રંગી રમી, એક નામી માતા સતી,
કહે કવિ સહજસુંદર સેઈ, નિત પૂજે સરસ્વતી. ૧૪ (૧) પ.સં. ૨-૧૩, મુક્તિ નં ૨૩૯૧. (૨) શ્રી કાલૂ મધે ચતુમસીકૃતિ. પ.સં. ૧-૧૭, નાહટા. સં. (૩૭૦ ગ) [+] શાલિભદ્ર સઝાય અથવા ધન્નાશાલિભદ્ર સ] ગા. ૧૭ આદિ – પ્રથમ ગોવાલ તણે ભવેજી, દીધૂ મુનિવર દાન,
નયરી રાજગૃહી અવતરીઉજી, રૂપે એ મયણુ સમાન–સેભાગી. અંત – ધન ધને સુગતિ ગઉછે, સાલભદ્ર અનુતર વિમાન,
સહેજ સુંદર ઇમ વીનવે, સાચી પ્રવચન વાણિ. ૧૭ (૧) છેલું પાનું, હા. ભ. દા.૮૨ નં.૧૩૭. [મુપુન્હસૂચી, હજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૧૪૮).]
[પ્રકાશિત ઃ ૧. મોટું સઝાયમાલા સંગ્રહ તથા અન્ય સંગ્રહમાં.] (૩૭૦ ઘ) આદિનાથ શત્રુજય સ્ત આદિ – સયલિ સુલકર સયલિ સહકર સુમતિ દાતાર, અંત – જય સુગુણમંદિર સહિજસુંદર ભણઈ વયણ સુહેકરો,
(૧) હાવ ભં. દા.૮૩ નં ૭૫. (૩૭૦ ૨) આંખકાન સંવાદ ૫ કડી રાગ મિશ્ર રામગ્રી આદિ – પરબ નુતા પરખીયઈશેવુજ સ્વામી નિરખીયાં,
હરખીચઈ ગરવ મ કરિ અતિ આંખડી એ. શ્રવણ! સુણ ઈક વાતડી, સફલ હુ તુહ યાત્રડી,
આવડી આસ સિરાડ કિમ ચડી એ. અંત -
ગુટક. જિન જોઈવા અતિ અખિ હરખઈ રૂપ નિરખઈ વલવલી સંગીત ગીત રસાલ નવનવ સુણઈ કાંન વલી વલી, વિસરી વાત વિવાદની પરિ ભાવ ભગતિ કરઈ ઘણી.
કરકમલ જેડી સહજસુંદર ભણઈ વાણિ સેહામણું.
(૧) પ.સં. ૧–૧૧, નાહટા. સં. (૩૭૦ છે) સઝાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org