________________
સહજસુંદર
[૬૪] જૈન ગૂર્જર કવિઓ: ૧ સંવાદ એ કાવ્યને વિષય છે. ભોજરાજાને અનુલક્ષીને સંવાદ રચ્યો છે. – મ. બ. આદિ – અમર કુમર ભુજ સબલ વિમલ કુલ કિત્તિ વિલફખણ,
ધીરવીર ગંભીર સધર ગુણવંત વિચક્ષણ, શ્રી સારદ મુખકમલિ રમલિ જિમ કરઈ સુહંસી, દાનવંત ગુણવંત ધર્મ ધનવંત સુવંશી, ઉલ્લસિત હસિત લીલા લલિત, કલા કલિત યૌવન સહિત
શ્રી ભોજરાજ ભગિક ભમર, કરઈ રજજ દૂખણરહિત. ૧ અંત – ચૌવનજર સંવાદ ભેજ ભંજઈ વચિ આવિ,
ટાલઈ સયલ વિરોધ સંપ વલિ કરઈ મનાવિ, ભોગ રંગ રસરેલ મયણ વિણ કોઈ ન જાણત, જઉ તું જરા ન હુર ગવું તઉ કોઈ ન મુક્ત, વઢવાડિ રાડિ સધલી ટલી મિલ્યા રંગિ બેહૂ હસી,
એ ભાવ ભેદ કવિ સહજના કનક પરિ જે કસી. ૨૫ (૧) મ. બ. (૩૬૯) ઈરિયાવહી રાસ ૭૫ કડી આદિ –
દુગ્ધ ઘટા વિર રાજગૃહી જાણધ, સમાસર્યા તિહિં વીર પહિલુ ગણધર ગુણનિલઉં, ગાજઇ ગુહિર ગંભીર. વિનયવંત વિનીત સિઉં, ભદ્રક નિયમન માંહિ,
જાણંતુ સવિ સાંભ(લ)ઈ, જેઉ ચિંત ઉછાહિ. અંત - બારઈ ભાવન મનિ ચિંતજે વિરોહણ છકાયી તજે
નવ તત્વ પ્રીછે નઈ વ્રત બાર, અનંતકાય બત્રીસ જિ વારિ. ૭૩ એ સંખ્યા મઈ વરસી કહી, કે બૂઝઈ કે બૂઝઈ નહી, રાસ રચિફ એ ચુપટ ચંગ, ભણતાં ગુણતાં સુણતાં રંગ. ૭૪ જે પડિકમઈ ઇરીયાવહી, શિવરમણી તે વરસઈ સહી, પુહરિ પરગટ તે ગહગહઈ, સહિજસુંદર પાઠક ઈમ કહિ. ૭૫ (૧) ૫.સં. ૩–૧૭, ડે. ભ. દા.૭૦ નં.૧૧૪. (૨) સં.૧૭૬૨ કા. શુ. ૨ મહિમાસાગર પઠનાથે. પ.સં. ૨, અભય. નં.૨૧૭૯. [મુપુગૃહસૂચી.] .(૩૭૦ ક) ગર્ભવેલી ગા. ૪૪
(૧) પ.સં. ૩, પ્રત ૧૭મી સદીની, જિ. ચા. પ.૮૭ નં.૨૩૯૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org