SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ - ૪ સેળ મી સદી [૬૩] સહજસુંદર પુણ્ય સહસગુણું મિલે, પુજે જય જયવંત. સહિગુરૂ સાચા નેહના, જે પામઈ તસ ભેટ, સુડા ને સાહેલીયાં, કર્મકલા તસ ભેટ. આયસ સહિગુરૂનો લહી, કરચ્યું કવિત્ત રસાલ, વાચક સહેજસુંદર ભણે, સાંભલો સુવિશાલ. અંત – એ શુકરાજા તણું ચરિત, ઈમ ક્યું સંવિ, મોટાં ચરિત થકી સહી, પામે ગુરૂ ઉપદેશ. ૧૬૬ જે ભણુએ સુણસ્ય એકમનિ લહએ તે સુષવાસ, વાચક સહિજસુંદર કહે, દિન દિન લીલવિલાસ. ૧૬૭ (૧) સં.૧૭૬૩ વર્ષે પોસ વી. ૫ રવી પ. પવિજયગણિ લિષિત. પ.સં. ૭-૧૫, વિ. ધ. ભ. (૨) અચલગ છે મહિમા તિલક ગ૦ લિ. અહમદાબાદે પુ. જીવલમાં ભણનાર્થ. લા. વિ. સુ. જ્ઞા. ભં. ખંભાત. [મુપુગૃહસૂચી.] [પ્રકાશિતઃ ૧. ભાષાવિમર્શ, કટ.-ડિસે. ૧૯૮૫, સંપા. નિરંજના વોરા.] (૩૬૭) જ બૂ અંતરંગ રાસ [અથવા વિવાહલુ] આદિ – સરસતિ સામણિ પય નમી, ઢાલિસુ ભવ દુડદાહ, જબૂસ્વામી કેરડુ, ગાઈશું વર વીવાહ, ધર્મવંત ધુરિ તે લઈ, નવિ રાઈ સંસારિ, મુગતિવધૂ સિવું માન મિલઈ, અવર ગમઈ નવિ નારિ. ૨ આઈ નારી વીનવઈ, અબલા કિમઈ ન છાડિ, ચતુર ચઠ્ઠી કારણુઈ, માણિક પાય મ રીલિ. અંત - અજુ અમર પતિ દેવતા એ, સુખસંપતિ લહઈ સિવતા એ, સંકટ જસ નામિ લઈ એ, વ૨ આંગણઈ સફલા ફલઈ એ. ૬૨ અવિચલ થાનિક પામીઉં એ, દનિ દનિ લીલવિલાસ, સહિ જસુંદર મુનિવર ભઈ, જયવંતુ સુખવાસ. (૧) પસં. ૪–૧૧, લીં. ભં. [આલિસ્ટમાં ભા૨, મુગૃહસૂચી, લીંહસૂચી.] (૩૬૮) યૌવનજરા સંવાદ આ કાવ્ય ૨૫ ટૅકનું નાનું પણ રસભર્યું છે. શબ્દચાતુર્ય કવિનું પિતાનું છે. કેઈનું અનુકરણ કે રૂપાંતર નથી. યૌવન અને જરાને ૬૩ Sા ઉલT Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001030
Book TitleJain Gurjar Kavio Part 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages575
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy