________________
૨૧૯
સહજસુંદર
રિઝર] જૈન ગૂર્જર કવિઓ: ૧ નય થકી સ્વર્ગ ઈ ગયુ, તેનું પુણ્ય પ્રમાણ, સ...આંસુ વહેતડાં, લાભાઈ અમર વિમા.
૨૧૮ ધરમઈ સવ સુષ સંપજઈ, ધરમ કરે નરનારિ,
વાણી સહજસુંદર તણી, સફલ કરૂ સંસાર.
(૧) સં.૧૬૭૫ માઘ શુદિ ૪ શન. પ.સં. ૧૪-૧૧, વી.ઉ.ભં. દા.૧૭, (૨) ૫૮ કડી સુધીની અપૂર્ણ, ૫.સં.૩-૧૫, મુક્તિ. નં.૨૪૪૯. (૩) પં. હર્ષ કનકગણિ પં. વિનયભૂષણ ઉભૌ શિષ્ય વિદ્યાવિજયેન લિ. સં. ૧૬૦–વષે ફાટ વદિ ૧૪ ર લ૦ પ.સં. ૭-૧૭, યતિ નેમચંદ. (૪) પ.સં. ૧૪-૧૧, સીમંધર. દા.૨૪. (૫) સં.૧૯૨૧ માગશર શુદિ ૭ શુક્ર અચલગરછે પદ્મમત્તિગણિશિષ્ય મહિમતિલકગણિ ૧૦ અહમદાવાદ નગરે. પ.સં. ૯-૧૫, વિ.કે.ભં. નં.૩૨૨૨. (૬) ૫.સં. ૭-૧૯, હા.. દા.૯૩ નં.૧૩૯. (૭) સં.૧૬૯૪ વ.શુ. ૧ થાવરવારે માઢ મથે પં. સદારંગશિ. મુનિ માના લિ. પ.સં.૭, અભય. નં.૨૪૪. (૮) સં. ૧૬૬ ૩ વર્ષ કાતી સુદિ ૧૫ દન. અચલગચછે શ્રી પૂજ્ય શ્રી ધર્મમૂર્તિ સૂરીશ્વર વિજ્ય રાજ્ય પં. શ્રી મુનિશીલગણિ વાચનાર્થે. લાલણ ગાત્રે સા - જેસા તપુત્ર સા૦ સૂદા તપુત્ર સા હ રાજપાલ તપુત્ર સા. માણિક તપુત્ર સારા વીરદાસ તસુત તેજપાલ લિખિત શ્રી જેસલમેરૂ મધ્યે રાઉલ શ્રી ભીમજી વિજય રાજ્ય શ્રી. ભાવ.ભં. (૯) ૬ આચાર્યજી શ્વ. શ્રી ૬ જસવંતજીના સેવક ઋ. લવૂ ષા લક્ષત સંવત ૧૬૭૧ વર્ષે આસો શદિ ૩. વિ.ધ.ભં. (૧૦) પ.સં.૧૪-૧૧, લીં.ભં. [જૈહાપ્રોટા, મુપુગૃહસૂચી, હેજીજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૨ ૪૫, ૨૬૯, ૩૯૫).]
[પ્રકાશિત ઃ ૧. ભાષાવિમર્શ, જુલાઈ-સપ્ટે. ૧૯૮૪, સંપા. નિરંજન વોરા.] (૩૬૬) શુકરાજસહેલી કથા રાસ [અથવા સૂડા સાહેલી પ્રબંધ] આદિ – સરસતી હંસગમની સદા, માગું વચન વિલાસ,
વીરજિણેસર પચે નમી, ગાયમ બુદ્ધિ નિવાસ. હરષ ઘણે ગુણ બેલતાં, સુણતાં સિદ્ધિ બુદ્ધિ હોય, સુડા ને સાહેલીયાં તણી, કથા સુણે સહુ કેય. પુણ્ય રાજહ રંગ ઘણ, પુર્વે ટલે વિયોગ, પુણ્ય રોગ ન ઉપજે પુણ્યે સુલલિત ભોગ. પુણ્યે ઘણુ કણ પૂર ધણું, પુણ્યે આયુ અનંત,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org