SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ [૨૬] સહજસુ દર સુખસંપતિ લીલાં રિ ધણી, આસ્યાવૈલિ કુલિ કવિ તણી. ૫૬ સંવત પતર પચાણુઇ, આસે માસિ ધરી મણુ હીઈ શુદ્ધિ આઠમિનિ મંગલવાર, ગણુ ખાલ્યા રષિના અવધાર. ૫૭ સાચી શાસનદેવ પ્રસન્ન, સહિજસુદર બેલિ સુવચન, પાંમી સદ્ગુરૂ તણી. આસીસ, એ રૂષિરાજ નમું નસદીસ, ૫૮ શાંતજ ગાંમિ રચિઉ એ રાસ, ભયા મનિ આણી. ઉલ્હાસિ, દૂહા છંદ અનઇ ચઉપષ્ટ, એ સુણુયો નિરમલ મતિ થઇ. ૫૯ સાચઉ આગમ કરઉ ગર્વસ, ગચ્છ ભવીયણ કીયણ એસ, ગણુ ખાલ્યા નિ કરૂં વાંણુ, જિમ હઇ જઇ સાલ વિહાણુ. ૬૦ (૧) શ્રી પ્રતિષ્ટાલની મુહત્તરાના ચેલી પ્ર. અચલલક્ષમીણની પ્રતિ ૫. વિજયમૂર્ત્તિગણુિ લષિત પસ, ૧૩-૧૧, પ્રથમ પત્ર નથી, વિ.તે.ભ', (૨) સં.૧૭૦૧ મા.વ.૭ લિ. શ્રી અંજાર મધ્યે. ૫.સં.૭, વીકાનેરથી દક્ષિણે ૧૬ માઇલ આવેલા દેશનાક ગામે તખતમલજી દેશી પાસે. સાળી સદી (૩૬૪) પ્રસન્નચંદ્ર રાષષ રાસ રસ.૧૬૪૮(?) થિરપુરમાં (૧) હા.ભં. દા.૮૩ નં.૧૬, (૩૬૫) પરદેશી રાજાના રાસ આદિ – ત્રિભાવન નયણાંનંદકર, ચાવીસમા જિષ્ણુ દ, રાય સિદ્ધારથ કુલતિલેા પ્રણમું પરમાણુ દ. ભગત મુગતિ દાતાર ઘણુ ગાયમ લબ્ધિનિવાસ અધિક પ્રતાપિ કલા ચડે, નામે લીલવિલાસ, અવિરલ વાણી કેલવણુ અને વલી શુભ ધ્યાન સયલ સભારંજત કલા દિઉ સરસતિ વરદાન. રાય પરદેસી તેહના સાચા જિમ સબંધ સહિજસુંદર વાચક ભણે સુણિયા સહુઈ પ્રમધર અંત – ઉવ એસગચ્છગુરૂ ગાઈઇ, શ્રી સિદ્ધિસૂરિ સુાણુ, પાર્ડક શ્રી ધનસાઉ, મહિમા મેરૂ સમાંણુ. તસ પિટ ગુરૂ ગયાવલી, રતનસમુદ્ર ઉવઝાય, મનંતિ આપઇ તદ્દા, જે સેબ્યા ગુરૂપાય. લીલા પતિ લક્ષિમી વરઈ, કરઈ કલિ ગેલિ, ગરૂયાના ગુણ ગાવતાં, લઇ મનારથ વૈલિ. Jain Education International For Private & Personal Use Only ૧ ૩ ૨૧૫ ૨૧૬ ૨૧૭ www.jainelibrary.org
SR No.001030
Book TitleJain Gurjar Kavio Part 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages575
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy