SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ સહજસુંદર [૬૦] જૈન ગૂર્જર કવિએ : ગણિના લ૦ ૫.૪.૪૩થી ૪૯ ૫૨૧, દે,લા.પુ.લ. નં.૧૧૦૦/૪૬૬ તથા. મ.બ. (૭) ૫.સં.૧૪, ચં. ૩૦૨, લી.ભં. દા.૩૭ નં.૧૧. (૮) સં.૧૭૭૭ માહા. સુદિ ૯ બૂધે ૫. જ્ઞાનવિજય લ૦ દે. હીરજી પઠનાર્થ. માણેક મુનિને પડે. (૯) સં.૧૭૦૩ શાકે ૧૫૬૮ દક્ષિણાયગતે સૂ હેમંત ઋતૌ મૃગશિર કૃ. ૯ રવિ પં. લક્ષ્મીચંદ શિ૦ ભીમજી લિ૦ વિ.વિ. રાધનપુર. (૧૦) ઇતિ શ્રી રત્નસાર કુમાર રાસ સંપૂર્ણ. લિલિતઃ સંવત ૧૮૭૩ વષે કાર્તિક વદિ ૯ શુક્ર. ૫.સં. ૬-૧૮, આ.ક.ભં. (૧૧) સાગર ભં. નં.૨. (૧૨) સં.૧૭૭૮ વષે જેક્ટ શુદિ ૬ દિને વારે શુ સકલ પંડિતશિરોમણિ પંડિત શ્રી ૫ શ્રી જીવણચંદ્રગણિ ભ્રાતૃ પંડિત શ્રી દાનચંદ્ર. ગણિશિષ્ય પં. દેલતચંદ્રગણિ લિષિત શ્રી પત્તન નગરે આત્મીય અર્થે લિખીત. ૫.સં. ૧૩, પ્ર.કા.ભં. (૧૩) ગાથા ૪૦૦, ૫ સં. ૯, જેસ. ભ. [મુથુગૃહસૂચી, લીંહસૂચી, હજૈજ્ઞાસુચિ ભા.૧ (પૃ.૨૪૪, ૩૯૬, ૫૫૩).] (૩૬૨) આત્મરાજ રાસ ૨.સં.૧૫૮૨(૮) આદિ- સિરિ સરસતિ સરસતિ, આપુ વચન વિલાસ, શ્રી આતમરાજ પભણિસુ ચરિત્ર ઉલ્લાસ. સોય સુણિયો ભવીયણ કવિ કેલવણુ રાસ, અતુલી બલવંતઉ ત્રિભોવન લીલવિલાસ. અંત – સંવત પનરઆ ખ્યા(અચા)સીઈ, મઈ રચિઉ રૂડ રાસ આતમરાય કથા ભણઈ, તેહનઈ ધરિ રે રંગ લક્ષ્મી નિવાસ, ૭૯ સ. આધિ વ્યાધિ ટલ સવે મિલઉ મુગતિસંગ સહિજસુંદર વીનવાઈ પ્રીઉ() પ્રાણું રે તિહાં ભોગવઈ ભાગ કિ૭ ૮૦ સ. (૧) પ.સં. ૮-૮, હા.ભં. દા.૮૧ નં.૩૯. (૨) ૫.સં. ૫–૧૩, હા. ભં. દા.૮૨ નં. ૭૪. (૩) સં.૧૮૮૫ સુદિ ૨ રાધનપુર. ૫.સં. ૬, લી.ભં. દા.૩૮, (૪) સં.૧૮૨૬ પો.સુ. ૧૦ ૫. ભાગ્યવિજયેન પડનાર્થ. ૫.સં. ૭–૧૧, સીમંધર. (૫) સં.૧૮૩૦ ભા.વ. ૮, ૫.સં. ૬-૧૦, જશ૦ સં. (૬) પ્રકા.ભં. (૭) ૫.સં.૩, હા.ભં. (૮) ઈડર બાઈઓને ભં. [મુપુગૃહસૂચી, લીહસૂચી, હજૈજ્ઞાસુચિ ભા.૧ (પૃ.૪૦૮, ૪૯૮).] (૩૬૩) તેલી મંત્રી રાસ ૨.સં.૧૫૯૫ આસો સુ.૮ મંગલ શાંતિજમાં અંત – મુનિવર ગણ ગાતાં ગણુ ચડિ, પુણ્ય વધિ નિ પાતિગ ટલિ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001030
Book TitleJain Gurjar Kavio Part 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages575
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy