________________
સાળમી સદી
[૫૯]
વસ્તુ
સકલ સારઢ સકલ સારદ પાય પણમેવિ ચુવીસઇ જિષ્ણુવર નમી, સુગુરૂ પાય પણમેવિ સુહકર, અરથ લહી સિદ્ધાંતનુ, પાતાપ પરિહરણ સુંદર, વએસગ૰િ સિસૂરિ ગુરૂ, પય પ્રભુમી બહુ ભત્તિ રત્નસાર કુમારનું, સાંભલયે સુચરિત્ત.
અંત
પ્રથમ ઢાલ.
૯૮
સયલ સુણી વૃત્તાંત રસાલ ુ ઇહાપાહ કરતિ રે પૂવલુ ભવ દેષી સઘલુ, શ્રી ગુરૂપાઈ નમતિ રે, મેટાનઈ સિવ રાજ સમેાપી લીધુ સ'ચમભાર રે, રાણી તેડુ થઈ વઈરાગિણિ, કર્મ ૧૫ઈ સુખકાર રે, વરસ બહુત્તરિ સંચમ પાલી પામી' કૈવલનાંણુ રે અણુસણુ સિઉ આભૂગિરિ સ ( ) મેક્ષપણું નિરવાંણુ રે. અંગ અગ્યાર...ભણતાં ઉપાઈ ગુણુષાણિ રે રતનમાઁજરિ પુતી પ્રિય પાસઈ, ખીન્ન અમર વિમાણિ રે. ૯૭ ચારિત્ર દેસ થી તે પોપટ, વિરતિ કરઈ ગુરૂ પારસ રે, દેવ તણી લીલા જિણિ લીધી, સેાઈ રમઈ મુષ વાસિ રે. રચલુકુમાર સદા શુભ લક્ષણુ દેવ કરઈ ગુણગ્રામ રે, જયકારી જયમંગલ કારણુ સહજ સલૂણું નામ રે. જે ભણુસ્યઈં ગુણુસ્ય” નરનારી તે ધર મંગલ શ્ચારિ રે, લહસ્યઈ લીલવિલાસ ધણી પર પુત્ર કલત્ર પરિવાર રે; સંવત પન્નર ચાસી સંવછર એ રચીઉ મઈ રાસ રે વાયક સહજસુંદર ઈમ ખેલઈ, આણી બુદ્ધિ પ્રકાસ રે. ૯૯ (૧) સ.૧૬૨૩ જેષ્ટ વવિદ ૯ શ્રી પત્ન મધ્યે લ॰ કૃપાદાસ શ્રી વેગડા ખરતરગચ્છે મહે॰ સુમતિશેખર શિષ્ય મુ॰ જિનતિલક લષાવત, પ.સ. ૨૧-૧૧, દેલા.પુ.લા. ન.૧૧૦૧/૪૬૭. (૨) સ.૧૬૬૯ ભા.શુ.૧૪. પ.સ. ૧૧, જય. પેા.૬૮. (૩) સ`.૧૬૭૬ ભાજી, ૧૧ વા૦ જયલાભશિ. વિનયલાભ લિ. કાડારી પદમા પડનાથ, ૫.સ.૮, જય. પેા.૧૩, (૪) મહ: વિષ્ણુદાસ લિ॰ લાલબઇ લિખાવિત'. પ.સં. ૧૮-૧૧, ડા. અભ. પાલણપુર દા.૩૬. (૫) પ.સં. ૧૨-૧૫, પદ્ય ૩૧૦, હા.ભં, દા. ૮૩ ન.૧૪૨. (૬) સં.૧૬૭૬ પશુ. ૧ રવૌ. પણધરી ગ્રામે વિજયસૂતિ
Jain Education International
સહજસુંદર
For Private & Personal Use Only
www.jainelibrary.org