________________
સહજસુંદર
[૫૮]
૩૬૪
સીયલ તણુા ગુણુ ખેલતાં તુ ભ. ધિરધિર મ ંગલ ચ્યારિ તુ સંવત પનરઈ બહુત્તરઇ તુ ભ. રાસ કી સુવિચાર તુ ૩૬૩ દિનદિન દીપઇ અધિકઈ તુ ભ. ઉવએસગછ જઇવંત તુ ગચ્છનાયક ગુણુમ દિશ્ તુ ભ” શ્રી સિદ્ધિસૂરિ મહંત તુ વાયક ગિરૂ સુગુરૂ તુ ભ રતનસમુદ્ર ગુરૂ તાસ તુ; તાસ સીસ ઇમ વીનવઇ તુ ભ॰ સેાઇ વાણિવિલાસ તુ. ૩૬૫ સુરિજની કિરણાવલી તુ ભ. જિમ સધલઇ પસતિ તુ, તિમ એ રાસ સેાહામણુ તુ ભ..ચઉપટ મલ વિચર ́તિ તુ. ૩૬૬ સતીય શિરામણ રરિષદત્તા તુ ભ. જાગતુ કેસરી સીલ તુ, અશુભ પદારથ હાથીયડઉ તુ ભ. જેણિ વડીરાલાલ તુ. ૩૬૭ વિધન સર્વે દૂરિ ગયાં તુ ભ. તેહે ન.મિ કલ્યાણુની કે િતુ, ભણતાં ગુણુતાં સાંભલાં તુ ભ., ધિનધિન પરિવારની કાડતું. ૨૬૮ (૧) ૫ સ. ૧૬-૧૪, ડા પાલણુપુર દા.રપ નં.૩૩. (ર) પ.સં. ૧૧, પ્ર.કા.ભ’. નં.૮૮૩. (૩) પ્રાયઃ આ કવિકૃત. સ.૧૬૦૫ પેા. ઉપકેશગચ્છે વીરકલસ-પૂ. લાલા સવાલ લિ. વિ.ની. સૂભ, ખંભાત. (૩) પ્રાયઃ આ કવિકૃત, સ ૧૭૬૫ માગશર વ.૪ શનૌ લિ. ભીલડી નગરે પાર્શ્વ પ્રસાદાત્. વિ.મે. અમદાવાદ. [મુપુગૃહસૂચી.
જૈન ગૂર્જર કવિએ ઃ ૧
:
(૩૬૧) રત્નસાર કુમાર ચાપાઈ [અથવા રાસ] ૨.સ.૧૫૮૨ આદિ – સરસતિ હું સગમનિ પય પ્રણમી; અવિરલ વાણી પ્રકાસ રે, શેત્રુ”જમંડણુ શ્રી રિસહેસર છરાઉલિ પાસ રે, નૈશ્વિકુમર ગિરિનારિ અલંકૃત, રાજિમતી ભરતાર રે, થભનયર થ"ભણ પરમેશ્વર ફલવિધ પાસ કુમાર રે, ઉલએસગષ્ટ ગરૂ ગછનાયક ૫૫હ સૂરીસ રે. સ‘પ્રતિ શ્રી સિધ્દસૂરિ નમીઇ, પૂરઇ મનહ જગીસ રે, ગુરૂ ગુણુ રતસમુદ્ર ભરિઉ જિમ વિદ્યા લહરતરંગ રે, ગુરૂ ગ્યાની ગીથારથ સુરતરૂ ગુરૂ ચિંતામણિ ચર્ટીંગ રે. ગુરૂ વિષ્ણુ પથ ક્રુપંથ ન લહીઈ, ગુરૂ જગ માંહિ પ્રધાન રે; સંયમ સીલ મહાર...કેવલ લીવિલાસ રે. શ્રી રત્નોંગદ પુત્ર તણુ હિવ સાંભલયે સદ્ન રાસ રે, તપ મહાતપ દિનકર પીડિત, જેહ તણુક જીણું ચીત રે, શ્રી કવિરાજ તણી મુખ વાણી, ચંદકિરણુ જિમ સીત રે.
Jain Education International
For Private & Personal Use Only
૧
૨.
ૐ
www.jainelibrary.org