________________
સોળમી સદી
[૫૭]
સહજસુદર બુરહાનપુરે પં. શ્રી જયચંદ્રગણિ લિ. સં.૧૮૧૨ ફાળુન માસે. પ.સં. ૨૦-૧૫, સીમંધર, દા.૨૦ . ૩. (૨૩) સં.૧૮૭૯ ફારુ શુ. ૧ ભોમ લિ. પં. શ્રી ખુશાલવિજયગણિશિષ્ય પં. ધનવિજય ગ૦ શ્રી ગૌધાવી નગરે શ્રી વીરપ્રસાદાત. સં. ૬૭૫, ૫.સં.૨૬-૧૨, યતિ નેમચંદ–નેમવિજય. (૨૪) ૫.સં.૧૭-૧૮, ઘેધા ભ. દા.૨૦ .૩૯. (૨૫) ૫.સં. ૧૫, અભય. પિ.૧૭. (૨૬) ગ્રં.૭૦૦ લિ. પૂ. ઋ. તેજપાલજી પૂ. 8. ડુંગરશીશિ. પૂ. ઋ. મનછશિ. ઋ. રાયચંદ સં.૧૭૭૧ ચં.વ. ૧૩ ગુરૌ ધામતા ગ્રામ. વિ. દા. છાણી. (૨૭) પ્રથમેધિકાર પછી ત્રુટક, સારી પ્રત, પ.સં.૩, ગેડીઝ નં.૪૦૩.
[આલિસ્ટઑઈ ભા.૨, મુગૃહસૂચી, લીંહસૂચી, હજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૩૯૮, ૪૩૫, પદ૨).] (૩૬૦) બિદતા રાસ ૨.સં.૧પ૭૨ આદિ– પશુમવિ સરસતિ જગિ જઈવંતા, હંસગમનિ ચાલઈ મલપતા
મદિ માતા મયગલ જિસીય, પુસ્તક વીણા હાથિ કમંડલ, ઝબઝબ તેજ કરી રવિમંડલ
કંડલ કાનિ ઉહસીય. ૧ કઈ કવિત કરૂં મન ભાવિ, સાસણુદેવ તણુઈ પરભાવિ
સિદ્ધસૂરિ ગુરૂપય નમીય; સીલશિરોમણિ ગુણસંયુત્તા, નમિ અનોપમ શ્રીરવિદત્તા;
જલધિસુતા જગિ તે સમય. ૨ તાસ ચરિત્ર મુદા પભણેસિલું, કાયાનયરી પવિત્ર કરેઢું
લેસું લાહુ ભવ તણુઉ એ એહજિજબૂદીપ મઝારા, વર નયરી રાજગૃહ સારા,
શ્રેણિક નૃપ રલી આમણુઉ એ. ૩ ઇંદ્ર સરીખું પાલઈ રાજ, નિસ્ણુઉ સીલ તણું ગુણ આજ
સહજસુંદર મુનિ ઇમ ભણઈ એ. એક વાર સિરિ વીરજિસર, સમેસરિયા લાલિ અલવેસર
ચિવ માસ વિભારગિરિ. ૪ અંત- જિમ ગિરનાર જલ નીઝર્યા તુ ભમરૂલી પાછા સઈ ન ચાંતિ તુ;
તિમ કલંક જિ ઊતર્યા તુ, ભ. લતાં એક ન હતિ તુ. ૩૬૨.
૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org