________________
સહજસુંદર
[૫૬] જૈન ગૂર્જર કવિઓ: ૧ ગિરૂઓ ગણહર નવનવ છંદ, સહિજસુંદર લઈ આણંદઈ. ૮૫ એ ઋષિરાજ સુગુણુ જે ગાસઈ, અજર અમર માનવ તે થાસઈ, ધરિ મંડાણ મહેસવ સતતિ, ઋદ્ધિ વૃદ્ધિ લહિસઈ તે સંપતિ. ૮૬,
કલસ, પાટલપુર સિગડાલ, સબલ મંત્રીશ્વર ભણીઈ, નંદરાય નરમુગટ સુભટ જસ કીરતિ સુણિઈ, ધૂલિભદ થિર મંજ કેશિ યુવતી જેણિ તારી, ચંદ્રકલા નિકલંક સદા સાસન જયકારી, વરી વિયોગ ભાવ વિવરણ, કરણ રિદ્ધિ સિદ્ધિ સયા,
લીલાવિલાસ રસરંગ દીઓ કરેલ સહિજસુંદર મયા. ૮૭
(૧) ઈતિશ્રી ગુણરત્નાકર છંદ મહાવિદમનહરે ચતુર્થોડધિકાર સંપૂર્ણ મિતિ. સંવત ૧૬૪૫ વર્ષે માર્ગશીર્ષ માસે શુકલપક્ષે ૧૩ બુધે અવે હવમોગ્રામ મધ્યે ભદ્રારક શ્રી ૪ શિવતિલકસૂરિ તતશિષ્ય મુનિ ગુણીયલેન લિષિત, પ્ર. કા. ભં. (૨) પ.સં. ૨૬-૧૭, માં. ભં. (૩) પ.સં. ૨૮, પૃ. ૨. સં. (૪) ૫.સં. ૨૧-૨૨, ભાવ. ભં. (૫) અમ. (૬) સં. ૧૬૭૬ શ્રા. શુ ૧૧ સોમે પં, હર્ષવિજયજીગણશિ. ગણી લાલવિજયેન
સ્વવાચનાર્થ* લેહાણા ગ્રામ મધે. પ.સં. ૨૪-૧૪, રે. એ. સ. બી. ડી. ૧૪૪ નં. ૧૮૮૫. (૭) સં.૧૬૭૮ માઘ કૃષ્ણાષ્ટમ્યાં ગુરી લિ૦ સા વીકેન પ.સં. ૨૧-૧૩, વડા ચૌટા ઉ. પ. ૧૮. (૮) સં.૧૬૮૦ વડનગરના પં. જીવરાજજી માટે લ૦ ૫.સં. ૨૪, ભાં. ઇ. સન ૧૮૭૩-૭૪ નં. ૨૩૨. (૯) ભાં. ઇ. સન ૧૮૭૧-૭૨ નં. ૪૦૩. (૧૦) લિ૦ સૂરતિબંદરે સં.૧૭૫૮ વર્ષે આષાઢ શુદિ ૭ મંગળવારે ગ્ર. ૭૬૫ લેક સંખ્યા કરી છઈ અક્ષર ૩૨ લેક થાઈ. (સંવત્ ૧૭૫૮ કા૦ વ. ૮ દિને શ્રી તપાગછિએ શ્રી વિજયદેવસૂરિ સમવાય સાહાશ્રીપ શ્રી વેલજી સેમકરણને ચોપડો તે મધ્યે) પ.સં. ૨૦, ગુ. (૧૧) પ.સં. ૨૬–૧૫, ખેડા ભં. (૧૨) ૫.સં. ૧૭–૧૫, રે. એ. સો. બી. ડી. ૮૩ નં. ૧૮૮૬. (૧૩) પ.સં. ૧૭-૧૯, હા, ભં. દા.21 ન ૩૦. (૧૪) ડે. ભ. દા.૪૩ નં.૧૮. (૧૫) ડે.ભં. દા.૪૩ નં.૧૯. (૧૬) પ.ક્ર. ૧૦૦થી ૧૫૭, ઉનાવાળા મોરારજી વકીલને ચોપડે. (૧૭) ૫.સં. ૨૧, લીં. ભ. દા.૩૦ નં.૬૪. (૧૮) સં.૧૭૪૪ સુરત જ્ઞાનમેરૂ લિ. પ.સં. ૧૭ ક્ષમા. (૧૯) સ, ૧૮૦૮ માઘ શુકલતૃતીયા બુધવારે. ૫.સં. ૨૫-૧૧, પાદરા ભં. નં.૨૩. (૨૧) પ.સં. ૧૯-૧૫, સીમંધર. દા.૨૦ .૨. (૨૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org