________________
સોળમી સદી
[૫૫]
સહજ સુંદર
પાઠક રતનસમુદ્ર ચરણે નામું સીસહ, ગુરૂ ગુણનિધિ ભંડાર અમીયરસ વણિ વરસહ, તુઠી સારદમાય પાય પણિ પ્રણમી ભગતિહિ, ક્રીડા કામવિનોદ તેહ મઈ બેલ વિગિતિહિ. અધિકાર એલ બીજઉ હુઉ ભાવ ભેદ નવનવ કહી, વયરાગ રંગ આછુ હિ કહું બોલ અવસર લહી.
૧૬૦ –ઇતિ શ્રી ગુણરત્નાકર છંદસિ દ્વિતીયધિકારઃ સમાપ્તઃ સાંભલિવા હરષિઉં સહુ, આઘઉ વલી અધિકાર, મુઝ મન તે રંગિજ થયઉ, ગિરૂઉ સરસ અપાર. ચિત્ત ચેષઈ રાયણું સમઈ, હિયઈ ધરિઉં બહુ ધ્યાન, સુપનાંતરિ આવી રહી, તે સરસતિ પરધાન. ઉઠવિ લાગુ પાઉલે, હુઉ તે જયજયકાર, વરવાણી માગઉં સદા તે કર ઉપગાર. સારદ સાર દયા કરી દિઈ મુઝ અવિરલ વાણિ, જિમ વનમાલી ફૂલની, મને રચાઈ વિનાણિ. દુરિ ગઈ ભાવડિ સવે, નાઠઉં અલિય વિધન, વાણી રસ હિવ કેલવું, સુણ સહુ સજજન.
કરઈ મહત્સવ વન્નરમાલહ, બાંધિ બારિસ તેષાલહ, રેપ કેલિ સતારણ નીલહ, કેશા રંગ સરેવર ઝીલ, પ્રેમ તણુઉ જલ (ઈ) નામ, તો વલી કરઈ વિસ્તાર, સહિજસુંદર મુનિવર ભણુઈ, એ ત્રીજઉ અધિકાર. ૩૦૩
–ઇતિશ્રી ગુણરત્નાકર છંદસિ તૃતીયધિકારઃ સમાપ્ત જગદંબા જગમાહિ પ્રસિદ્ધિ, વાણી સરસ વલી મુઝ દીધી; કેલવસિä ચ998. અધિકારહ, સુણો નર કો જયકારહ.
ઘણ દિવસઈ પ્રીઉડઉ ધરિ આવ્યઉ. અંત – જલભરિયા સાયર તપઈ દિવાયર તેજ કરાઈ જાં ચંદ
સહિગુરૂપય વંદઉ તાં લગિ નંદઉ ગુણરતનાગર છંદ ઉવસગમંડણ દુરિતવિહંડણ ગિરૂઆ રયણસમુદ્ર ઉવઝયપુરંદર મહિમાસુંદર મંગલકરૂ સુભદ્ર, સંવત પનર બિહુત્તર વરસે, એમ ઈ છંદ રચિઓ મન હરસે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org