SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ -સહજસુન્દર [૨૫] જન ગૂર્જર કવિઓ ૧ ૨૦૬. સહજસુન્દર (ઉપકેશગચ્છ રત્નસમુદ્ર ઉ૦ શિ૦) આ કવિએ સંસ્કૃત ગ્રંથ નામે “વ્યાકરણે પ્રથમ પાદર' સં.૧૫૮૧માં પોતે લખે છે તેમાં આ પ્રમાણે છેવટે જણાવ્યું છે: સંવત્ ૧૫૮૧ વર્ષે આવીન માસે શુકલપક્ષે ચતુર્દશી તિથિ ભમવારે શ્રી શ્રીમાલણાતીય મંત્રિ સેમસીહ પુ.મં. અરજણ જયવંતકેન પઠનાય શુભ ભૂયાત મુનિ સહિજસુંદરેણુ લિખિતં. પ્ર. કા. ભ. (૩૫૮) ઈલાતીપુત્ર સઝાય ૨. સં.૧૫૭૦ જેઠ વદ ૯ અંત – સંવત પનર કહિઉં ૭૦ જેઠ વદિ નવમી દિનિઈ સુખ પામસ્યઈ જે ભાવ ભણસ્યાઈ કાજ સરસ્વઈ એકમનિઈ ૩૦ ગાઈ (૨) વર રષિ રાજી એ, આદરિઈ ૨ બલઈ સીસ કિ, વાચક રત્નસમુદ્રનુ એ, સહિજ ૨ સુદર કહઈ ઈમ કિ. ૩૧ (૧) પ્ર. કા. ભ. [મપુગૃહસૂચી.] (૩૫૯) ગુણરત્નાકરે છેદ [અથવા સ્થલભ છે] ૨. સં.૧૫૭૨ જુદાજુદા છંદમાં આમાં યૂલિભદ્ર ચરિત્ર વર્ણવ્યું છે. કવિને ભાષા ઉપર કાબૂ બહુ સારે છે. – મ.બ. આદિ– શશિકરનિકર સમુજજવલ મરાલમારા સરસ્વતી દેવી, વિચરતિ કવિજનહૃદયે સદાયે સંસાર ભયહરિણું. ૧ હસ્ત કમંડળ પુસ્તક વીણા, સુહઝાણુ નાણુ ગુણ છીણું, અપૂઈ લીલવિલાસં સા દેવી સરસઈ જયઉ. શુદ્રોપદ્રવહરણું દદાતિ ધનધાન્યકાંચનાભરણું, સકલ સમીહિતકરણ, દેવીસર નવનાભરણું. બ્રહ્માણ બ્રહ્મસુતા, તું જગદબા ત્રિલોચના, ત્રિપુરા આદિ ભવાની માતા, તું ત્રાતા તારણ તરૂણી. દિઉ લીલા ગુણ બરછી, કરુ દેવિ દયાભર અચ્છી, શાક હર૩ હરિ સિદ્ધિ, કિર્તિ કરૂ માય પરિસિદ્ધિ. ઇ જ દ 6 પય પણમું સરસરી, માતા સણિ વાત એક વિન્નતી, મગઉં અવિરલ વાણી, દે વરદાન ગુણ જાણી. આણું નવનવ બંધ નવનવ દેણ નવનવા ભગા, ગુણ રત્નાકર છંદ, વનિનસુ શુલિભદ્રસ્સ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001030
Book TitleJain Gurjar Kavio Part 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages575
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy