SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ સદી સેળ મી સદી [૫૩]. અન તહસશિષ્ય. (૧) પ.સં. ૪–૧૩, જૂની પ્રત, હા. ભ. દા.૮૨ નં.૧૦૮. [હેજેજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૧૬૨).]. પ્રકાશિતઃ ૧. જૈન કોન્ફરન્સ હેરેલ્ડ, ૧૯૧૯ જાન્યુઆરી પુ. ૧૫ અંક ૧ પૃ.૧થી ૬. (૩૫૬) શત્રુંજય ચૈત્ય પરિપાટી (એ.) કડી ૩૪ આદિ- સારદ સાર દયા કરી દિઉ અવિરલ વાણી પ્રામી સ્વામી વીનવવું મણ તણું એક આણ એજિ એકજિ ઊપજઈ ઊલટ મઝ હાઈ કહીઈ સેત્રુજય પાય પૂજેવા જઈઈ. અંત – સિરિ લછિસાયર પકૃદિણયર સુમતિસાધુ સૂરીસરે તસ પદિ શ્રી ગુરૂ હેમવિમલ વિજયમાન સુહં કરો ગુરૂરાજ જિનમાણિકચ સીસ શ્રી અને તહસ મુણી રે સેંત્રજ મંડન દેઉ ભવિ ભવિ બધિબીજ જિસરો. ૩૪ (૧) પ.સં. ૫ અભય. નં. ૬૨૬. પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૧૨૦, ભા.૩ ૫.૫૫૬-૫૭ તથા ૧૪૯૨.] ૨૦૫. અને તહંસશિષ્ય [] (૩૫૭) ૧૧ ગણધર સ્તવન આદિ- વીર જિણેસર પય પણમૂવિ, ગણધર કવિત કરૂં સંવિ , ગણધર અગ્યારસનઈ કાજિ, વદ્ધમાન જિનશાસન રાજિ. ૧ અંત – ઈય સમય જુત્તિ સવ્વસત્તિ ચિત્તભત્તિ વનિયા, વૈશાખ સુદિ અગ્યારસી દિનિ વીરનાહિં થાપીયા. એ સયલ ગણહર એ અગ્યારસિ જે અગ્યારહ ભાવીયા. શ્રી અન તહસ સીસ ઈમ કહિ તે લહઈ સુખસંપયા. (૧) સં.૧૭૮૦ પિ. સુદિ ૧ ભૌમે અહમ્મદાવાદ નગરે લિ. પં. કશલપમેન. આર્યાજી રહી સ્વયંવાચનાથ. ૫.સં. ૧૦-૯, ડા. પાલણપુર દા.૪૧ નં.૧૦૯. | હે જૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૨૫૨, ૨૫૩).] [પ્રથમ આવૃત્તિ ભા.૩ ૬.૫૫૭. આ પૂર્વેના કર્નાક્રમાંક ૨૦૪ના અનંતહંસ પિતાને માટે “અનંતહંસ સીસ' એમ લખે છે અને અહીં પણ એમ જ નામોલ્લેખ છે, તેથી આ પણ એ જ કવિની રચના હેવાની શકયતા છે.] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001030
Book TitleJain Gurjar Kavio Part 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages575
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy