________________
અન તહેસ
[૫૨] જૈન ગૂર્જર કવિઓ: ૧ રજજાઈ સુતા પડનાર્થ. ૫ ક્ર.૨૧-૩૦ ૫.૧૧, હા. ભં, દા.૮૩ નં.૭૮. (ઉપરની ત્રણે કૃતિઓ)
[પ્રથમ આવૃત્તિ ભા.૩ ૫.૫૫૩-૫૪.] ૨૦૪ અનંતહંસ (ત. હેમવિમલસૂરિ-જિનમાણિક્ય શિષ્ય)
કવિના ગુરુ જિનમાણિકયે પ્રાકૃતમાં કૂર્મપુત્ર ચરિત્ર” (ભાં. ઈ. સન ૧૮૮૪– નં.૫૮૮) રચ્યું છે. કવિએ સંસ્કૃતમાં સં.૧પ૭૧માં દશદષ્ટાંત
ચરિત્ર અને અપભ્રંશમાં ખંભાતે અષ્ટાલિકા ચરિત્ર” રચેલાં છે. દશદૃષ્ટાંત ચરિત્રના અંતે જણાવ્યું છે કેઃ
“સંપ્રતિ ગૌતમનઃ પ્રતિમદ ગુરૂ શ્રી રતનશેખરમુનીંદ્રાઃ તત્પટ્ટે શ્રી લક્ષમીસાગરગુરવઃ તપટ્ટાલંકરણ સુમતિશ્રીરાધ સાધન સુગુરૂ શ્રી હેમવિમલસૂરિ વિજયંતે તેષાં ચ વિજયરાયે શતાથી સેમપ્રભ ભાસક્યુષાં જિનમાણિજ્ય ગુરૂણું પ્રસાદાત્ પ્રાપ્તવિઘેન શશિ નગ તિથિ મિલ (૧૫૮૧) વષેણ અન તહસશિષ્યણુજિયાદેવ પારકામુપકારકૃતિ કૃતિ.”
આ પ્રત સં.૧૬૮૩ વષે શ્રાવણ શુક્લ દ્વિતીયા શનિવારે લખાયેલી પસં. ૩૫, લેક ૧૧૫૪ની આ. કે. ભંડમાં છે.
આ કવિ, હેમવિમલસૂરિએ કરેલી પ્રતિષ્ઠા સમયે સાથે હતા એવો ઉલ્લેખ મેડતા આદીશ્વરના નવા મંદિરમાં સં.૧૫૭૯નો મળે છે. (નાહર. ૧ લેખાંક ૭૬૯) આ કવિના હસ્તાક્ષરની “ઉવસગ્ગહર સ્તોત્ર પર પૂર્ણચંદ્રકૃત વૃત્તિની પ્રત વિવેકવિજય ભં. ઉદયપુરમાં છે. તેણે એક ગ્રંથની પ્રશસ્તિ સં.૧૫૩૮માં રચી. (ભાવ. અં. નં. ૧૪૦. જુઓ જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ, ફકરા ૭૨૪, ૭૫૮, ૭૮૩.) (૩૫) બાર વ્રત સઝાય અંત – શ્રી હેમવિમલસૂરિ તણુઈ પસાય, લહી કરી કીધું સઝાય. શ્રી અને તહંસ સીસ ઈમ કહઈ, જે ભણે સિદ્ધાંત સર્વ સિદ્ધિ
લહઈ. (૧) પ્ર. કા. ભ. (૫૫) + ઇલા પ્રાકાર ચિત્ય પરિપાટી (ઐ) અંત – તવગછિ દિયર લછિયાર સુમતિસાધુ સૂરીસરે,
શ્રી હેમવિમલ મુણિંદ જિનમાણિક ગુણમણિ સાયર, સંભવિઓ શ્રી ગુરૂ અને તહસ સસ લેસિ જિણવ, શ્રી સંધ ચઉવિધ સુખ બહુવિહ ઋદ્ધિ વિદ્ધિ સુહં કરે. ૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org