SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ સેળ મી સદી [૨૪] દેવકલશ પનર એકવીસુ સંવછર સાર, ફાગુણ વદિ સાતમિ સેમવાર, કર્યું તવન મન ધરિ આણંદ, જગિ જઇવંતા વીર જિર્ણદ. ૯૨ જિહાં અવિચલ મંડલવૂ તણું ચાંદ સૂર જ દીપઈ ધણું, જાં દીપ પ્રથવી થિર થાઈ, મેરૂ પર્વત જ નિશ્ચલ આયુ. ૯૩ શ્રી મહાવીર તણું ચરિત્ર, ભણતાં ગુણતાં જન્મ પવિત્ર, એકમના જે નર સાંભલે, તે ઘરિ નઈ અફલાં ફલઈ. ૯૪ (૧) લિ.૧૫૯૭, ચોપડે, વિ.કે.ભં. નં. ૩૨૬૧. (૨) પ.સં.૭-૧૩, પ.ક્ર. ૩થી ૬, સંઘ ભં. દા.૭૨, (૩) સંધ. ભ. દા.૭૭, (૪) સં.૧૭૫૪ મુનિ જ વિજય લિ૦ ૫.ક્ર. ૮થી ૧૨, પં.૧૩, હા ભં. દા.૮૨ નં.૧૧૯. (૫) કલ. સં. કોઇ કેટે. વો ૧૦ નં.૪૪ પૃ.૭૪થી ૭૬. (૬) પ.સં. ૬-૧૨, છેલ્લું ૭મું પત્ર નથી, જશ. સં. [મુપુગૃહસૂચી, હજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૧૪૪).] [પ્રકાશિત ઃ ૧. જૈન સત્યપ્રકાશ વર્ષ ૫ અ.૧૨ પૃ.૪૨૭-૩૩.] [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૧૧૬, ભા.૩ ૫.૪૬૨-૬૪.] ર૦૦ દેવકલશ (ઉપકેશગચ્છીય ઉપાધ્યાય દેવકુમાર–ઉ૦ કર્મસાગર –ઉ. દેવકલ્લોલશિષ્ય.) (૩૫) ઋષિદના ચોપાઈ ૨.સં.૧૫૬૯ આદિ- શ્રી સરસતિ સુપસાઉલઈ, નિજ ગુરૂનઈ આધારિ, કરિસિ કવિત તઈ દૂ ભલઉ, નિજ મતિનઈ અનુસારિ. ૧ આગે જે કવિવર દયા, નવ નવ ભાવ વિચિત્ર, દાન સીલ તપ ભાવના, તેહે કર્યા ચરિત્ર. તિણિ અનુસારઈ સીલ ગુણ, બોલઉં ભાવ ધરવિ, ઘણું ભવિક સિદ્ધિહિ ગયા, નિજ ભવ સફલ કવિ. સીલ દૂઈ નીરોગ પુણુ, સીલઈ લઈ કિલેસ, સીલઈ રૂપ સરૂપ હુઈ, સીલિ ન દુખ લવલેસ. સીલિ સાલ સુખ સંપજઈ, નાપતિ આઈ માંન, સલઈ વયરી નિરજણ્યા, નવિ આંણઈ અભિમાન. સીલઈ જસ જગિ વિસ્તરઈ, સીલિ ન હુઈ સંતાપ, સીલઈ સંચઈ પુન્ય ઘણ, સલિ પખાલઈ પાપ. સલઈ રીઝઈ લોક સવિ, વિબુધ કરઈ સુપસાઉ, હેમાદિક સિદ્ધહ તણુઉ, સીઝઈ સયલ ઉપાઉ. સીલઈ સુભ મતિ ઊપજઈ, ભાગઉ ટલઇ કલંક, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001030
Book TitleJain Gurjar Kavio Part 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages575
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy