SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ લખમણ [૨૪] જૈન ગૂર્જર કવિઓ ઃ ૧ (૧) સ.૧૬૬૬ કા.શુ.૧ર. ૫.સ'.૨-૧૩, હા.ભ.. દા.૮૨ ન,૧૮૮, [મુપુગૃહસૂચી, હેઝૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૧૫૯, ૨૫૩, ૨૬૩, ૩૨૬ - ‘લખમા’• તે નામે પણ).] ૧ (૩૪૮) નેમિનાથ સ્તવન ૮૨ કડી ૨.સ.૧૫૧૯ કારતક શુ.ર વિ આદિ – સરસતિ સાંમણું કરી પસાઇ, પઢમ જિષ્ણુસર લાગુ પાય, બાલાપનુ હરણ અપાર, ગાઇવા સામી તેમકુમાર નારાઇણુ ખોંદ્રુવ જેનિ, સેાલ સિંહસ ગેાપી તેનિ, જન્મર્જત અંજનવાણિ, સાવનકુંડલ ઝલિક કાનિ નારાઈણિ સનકારિ નારિ, લેાપી લાજ સર્વે તિ િવારિ, ખડા ખલીમિ ઘાલ્યા વીર, સ`ગી ભર ભરિ છાંટિ નીર. અંત – સદ્ગુરૂ તણાં વચન નિ ધિર, અણુજાણતાં કવિત એ કકર, ઊણું અધિકુ કાંઇ હેાઇ, કહિ કવિ સાસહતો સદૂ કાઇ. પનર ઊગણીસિઈ કાતિ માસી, ભણીઇ અતિ લખમ મનિ ८० ઉલ્લાસ, ૨. સુકલ ખીજ નઈં આદીતવાર, જઇવડતા જિંગ નમકુમાર. ૮૧ નેમ જિષ્ણુસર તણું ચરિત્ર, ભણતાં ગુણુતાં જનમ પવીત્ર, જી કે સાહસીક સાંભલી, તેહ ધાર નિશ્ચિઇ અફલાં લઇ. ૮૨ (૧) સં.૧૭૬૦ માગશિર સુદિ ૭ ભૈરવાડા ગ્રામે લિ॰ ચેપડા, પુ.સં.૪, જશ.સ’. [મુપુગૃહસૂચી.] (૩૪૯) [+] મહાવીર્ ચિરત અથવા Jain Education International 3 કપસિદ્ધાંત ભાષિત ચાપાઈ ૨.સ.૧૫૨૧ ફા.વ. ૭ સામ આદિ – પહિલૂ' ધુરિ સમર્` અરિહંત, આઠે કર્મનું આણુઇ અંત, વાગવાણિ અ બ્રહ્મા તણી, સમરૂં સરસતિ દૂ` સામણી. ૧ સુગુરૂવચન શ્રવણુઇ સંભલી, પણિસુ વીરચરિત મનિ રલી, ચુવીસમા જિજ્ઞેસર રાય, ગાસ્યું. સંધ તણુઇ સુપસાઇ. ૮૯ અંત – શ્રી મહાવીરના ચલણુ અણુસરૂ, તપજપ સંજિમ સકતે કરૂ, પાંચેદ્રી મત આણુ ઠાણિ, પરમેશ્વર પૂજે સુવિહાણ. જે જિવર આગલિ ગાઈસે, તસ ધર લી અવિહડ થાઇસ, જિમ જિમ એ ચુપઇ ગાઇએ, નવ નિશ્ચઇ સ કાજ સાધીઇ ૯૦ રતન ચડયૂ' ચિંતામણિ આજ, સરીયાં મનવ ́તિ સવિ કાજ, સેવક લખમણ ગુરૂઉપદેસિ, સુણી કાયા અક્ષર લવલેસ. ૯૧ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001030
Book TitleJain Gurjar Kavio Part 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages575
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy