________________
સાળમી સદી
[૪૭]
મૃગાપુત્રનું ચાર રસાલ, નરનારી સર્વ બાલગાપાલ.
ભઈ ગુણઈ જે સાંભલિઇ, કરમ તણા મલ તેહના ટલિઇ. ૧૦૪ (૧) ગ્રંથ ૧૫૩, ૫.સ. ૬-૧૧, વડા ચૌટા ૬૦ પેા. ૧૯. (૩૪૫) કલ્પસૂત્ર ખાલા
(૧) પ.સં. ૧૨૫, કુલ ૨૪ ચિત્રા સહિત, ગાડીજી. નં.૪૦૮. [મુપુગૃહસૂચી.]
લખમણ
C
[પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૬૮, ભા.૩ પૃ.૫૦૩ તથા ૧૫૮૭. જૈન ગૂર્જર કવિઓએ મૃગાપુત્ર સઝાય' અને ‘મૃગાપુત્ર ચોપાઈ’તે એક જ કૃતિ લેખી છે પર`તુ એમ ગણવા માટે કશું કારણ દેખાતું નથી. ‘ગાપુત્ર ચોપાઈ'માં કર્તાનામ પણ નથી. જૈન ગૂર્જર કવિઓ'એ એને હેમવિમલની કૃતિ કઈ રીતે ગણી છે તે સ્પષ્ટ થતું નથી.]
૧૯૯, લખમણુ
(૩૪૬) શાલિભદ્ર વિવાહલુ લ.સ.૧૫૬૮ પહેલાં
અંત – કર જોડી લખમણ ભગુઈ એહ કલિયુગ કુડુ રે, કુડુ નિં રૂડું જગ રલીયામણુ એ.
જગ ગુરૂ હુ' અણુાણતું, ગુણુ નવિ લહુ પાર રે, પાર નિઈં સાર કરઉ સેવક તણી એ,
(૧) સં.૧૫૬૮ વર્ષે લિખિત પ્રકાભ. [àજૈજ્ઞાસૂચિ ભા. ૧
(પૃ.૫૧૧).]
(૩૪૭) ૨૮ જિન નમસ્કાર ૨૫ ગા. આઢિ – પઢમ જિનવર પઢમ જિનવર પાય પ્રણમેવિ, સેત્રુ’જગિરિવર-મંડણું નાભિરાય·કુલિ ચાંદ સ્વામીય, સત સાષ્યા જે પરવરૂ, કરઇ સેવ નસિદસિ ધામીય, યુગલા-ધમ નિવારિ, મુગતિ-રમણિ-ઉરિહાર, વૃષભલ છત ઋષભ જિન, મરૂદેવી તણુ મહાર
અંત -
Jain Education International
For Private & Personal Use Only
૪૪
વસ્તુ
રિસહ જિનવર રિસહ જિનવર, અવર ત્રેવીસ, પુડરગિરિ સિરિગિર સિષર, નમુ નેમિગિરિનારિ સુરવર, સાસય બબિ અસાસ્વતાં, સ્વર્ષિં સ્મૃતિ પાતાલ જિનવર એકમના પ્રણમ્મુ સહુ, મતિ સમરૂ નત્રકાર, કર જોડી લખમણુ ભષ્ણુિ, સફલ કરૂ' સંસાર.
૧
૨૫
www.jainelibrary.org