SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ હેમવિમલસૂરિ [૨૬] જૈન ગૂર્જર કવિઓ: ૨ આ.ક.મં. [મુપુન્હસૂચી.] (૨) + અભક્ષ્ય અનંતકાયની સ. પ્ર. સઝાય. માલા (ભીમસિંહ માણેક) પૃ.૧૪૪. [જૈતાસૂચિ ભા.૧ (પૃ.૫૬૨).] | [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૫૭. ત્યાં નં.૧૯૭ કના લક્ષમીરનસૂર કર્તા માનવામાં આવેલા પરંતુ મુદ્રિત કૃતિમાં કઈ ગુરુપરંપરા નથી તેથી ઉક્ત લક્ષ્મીરનસૂરિ કર્તા હોવાનું કહેવા માટે કંઈ આધાર નથી. કૃતિઓ મોડા સમયની હેય એમ પણ જણાય છે.] ૧૮. હેમવિમલસૂરિ (તા. સુમતિસાધુસૂરિશિ) તપગચ્છમાં પપમાં પધર. સુમતિસાધુસૂરિની પાટ પર થયા. જન્મ મારવાડના વડગામમાં સં.૧પ૨૨, પિતા અને માતાનાં નામ ગંગારાજ અને ગંગારાણી. મૂળ નામ હોદકુમાર, દીક્ષા સં.૧૫૩૮ અને દીક્ષાનામ હેમધર્મ. આચાર્યપદ સં.૧૫૪૮માં ગુજરાતના પંચાસરા ગામમાં શ્રીમાલી પાતુએ કરેલા ઉત્સવપૂર્વક મળ્યું ને નામ હેમવિમલસૂરિ રાખ્યું. સં.૧૫૫૬માં ક્રિોદ્ધાર કર્યો. પછી ઈડરના સાયર અને શ્રીપાલે તેમને પદમહેસવ કર્યો જેમાં રાજા રાયભાણે પણ ભાગ લીધો હતો. સં.૧૫૬૮માં સ્વર્ગ સ્થ થયા. (૩૪૩) મૃગાપુત્ર છે. સં.૧૫૪૮ પછી ને ૧૫૬૮ પહેલાં અત – સુચી ત્યરી સેહમણીજી, રાજા શ્રી બલભદ્ર, તસુ ધરિ ઘરણું મૃગાવતીજી, તસુ નંદન ગુણવંત, હે માડી ખિણ લાખીણ જાઈ.. ચરિત ચિંતામણિ સમોજી, મુઝ મનિ અધિક સુહાઈ-હે માડી. અંત – મૃગાપુત્ર રિષિ રાજય, જે ગાવઈ નરનારી હેમવિમલસૂરિ ઈમ ભણઈજી, તે તરસ્યાં સંસાર –ભાગી તુઝ સમો અવર ન કઈ ૨૦ (૧) આ.ક.મં. (૩૪) મૃગાપુત્ર ચોપાઈ ૧૦૪ કડી સં.૧૫૬૨ આશા શુ. ૧૫ સોમ આદિ- વીર જિણેસર પ્રણમ્ પાય, અનઈ વલી ગેયમ ગણહરરાય, ઘર સરસતિ સમરૂં હું દેવિ, ચરિય મૃગાપુત્ર રચવું સંખેવિ. ૧ સુગ્રીવ નાયર કઈ રલીઆમાણું, અતિ સભિત વન તસ તણું, રાજ કરઈ તિહાં બલભદ્ર ભૂપ, તસ પટરાણ અતિ હિં સરૂપ. ૨ અંત – સંવત પનર બાસઠા જણિ, ચરી રચઉં મન ઉલટ આણિ આસોઈ પૂનિમ સેમવાર, કરી ચઉપઈ શ્રત આધારિ. ૧૦૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001030
Book TitleJain Gurjar Kavio Part 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages575
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy