________________
૮૪
સોળમી સદી
[૨૪૫]
લક્ષમીરત્નસૂરિ છે તેથી આ કવિને સત્તરમી સદીમાં મૂકી શકાય. (૩૪૧) સુરપ્રિય ઋષિ રાસ અથવા સ્વાધ્યાય આદિ- સરસતિ દેવિ સદા મનિ ધરૂ, આપ નંઘા ફલ બેલુ ખરૂં,
દેષ આપણુ દેખઈ જેવ, અવિચલ સુખ નર પામ તય. ૧ વીર જિણેસર કેરા પાય, પ્રણમીય ગાયમ ગણહર રાય, વિનય કરીનઈ પૂછઈ ઇસું, ઇણ કીધઈ ફલ લહીદ કિસ્યું. ૨ ભવિક જીવ જાણેવા ભણી, વલસા જપઈ ત્રિભુવનધણી, કર્મનિકાચિત બાંધ્યા સબલ, ઘેડ કોજિ કરઈ તે નિબલ. ૩
કહુ જિણવર તે મુનિવર ઠામ, કવણ ખેત્ર તે કેહુ નામ, અંત - ગુરૂશ્રી જયકલ્યાણુ, સૂરિ સમણિ સુંદરૂં વણઝારા રે ૮૧
તાસ પાટિ જગિભાણ, શ્રી વિમલસેમ સહગરૂ, વણ. ૮૨ લીરત્ન સૂચિંદ્ર, તસુ સીશ ઈમ ઉચરઈ, વણ. ૮૩
જે ખામઈ નિજ દાસ, નિશ્ચઈ ભવસાયર તરઈ, વણ. (એક પ્રતમાં અંતભાગમાં “લક્ષ્મીરત્ન ઉવઝાય” એમ છે).
(૧) સાધી પઘલકમી લિ. સં.૧૭૧૦ ચિત્ર વદિ ૧૧ સીમંધર. દા.૨૪. (૨) પ.સં. ૮-૧૧, છેલ્લે કવિના નામ વગરની, જે.શા. દા.૧૩. નં.૪૩. (૩) પ.સં. ૪–૧૪, હા.ભં. દા.૮૨ નં.૫૫. (૪) ૫.સં.૨, બીજી કૃતિ સાથે, લ.સ. (૫) ૫.સં. ૨-૧૭, જશ૦ સં. નં.૪૩. (૬) પ્રકા.ભં. (૭) ખં. ભં.૧. (૮) પા.ભં.૩, [જેઠાટા , મુપુગૃહસૂચી, હેરૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૪૦૭) – લક્ષ્મીનને નામે પણ.]
[પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૫૭-૫૮, ભા. ૨ પૃ.૩૬૧, ભા.૩ પૃ.૪૮૪-૮૫. કૃતિ લક્ષમીરત્નસૂરિની રચના હેય એવો અર્થ પણ તેના અંતભાગમાંથી લે હેય તે લઈ શકાય. ભા. ૨માં કૃતિની ૨.સં.૧૭૪૧ આશરે હેવાનું સેંધાયું છે તે હીરરત્નસૂરિ લક્ષ્મીરત્નને અનુલક્ષીને જણાય છે તેથી સ્વીકાર્ય બને તેમ નથી. “આઠ કર્મ રસ ચોપાઈ' (૨.સં.૧૬૩૬)ને આધારે આ કર્તાને જૈન ગૂર્જર કવિઓએ સંવત ૧૬મી સદીમાંથી ૧૭મી સદીમાં ફેરવ્યા હતા પરંતુ “આઠ કર્મ રાસ ચોપાઈ'ના કર્તા લમીરત્ન છે અને આ કવિથી જુદા છે.] ૧૯૭ ખ. લશ્મીરત્નસૂરિ (૩૪૨) સઝાયે
(૧) અઈમરા સર – વીર જિર્ણોદવાંદિને ગૌતમ – પ.સં. ૧-૧૩,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org