SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ લક્ષ્મીરનશિષ્ય [૨૪] જૈન ગૂર્જર કવિઓ: ૧ હર્ષનિધાન પં. કનકનિધાન લિ. સરસા મ. પ.સં. ૧૬, અભય. નં. ૬૮૩. [ આલિસ્ટમાં ભા.૨, કેટલોગગૂરા, મુપુગુહસૂચી, લીંહસૂચી, હેજેજ્ઞા સૂચિ ભા. ૧ (પૃ. ૨૪૪, ૪૧૪, ૪૧૭, ૪૨૪, ૫૬૩, ૫૬ ૬).]. (૩૪) + શકુંતલા રાસ આદિ- સરસતિ સમિણિ કરૂ પસાચ માય મતિ દિય૩ અતિ ભલી એ, સતીચ સકુંતલા જિમ કવું રાસ આસ પૂરઉ વલી એકલી એ. ૧ એતલીય પૂર આસ, કવિવયણ વિરચઉ વાસ, જિમ થાઈ સરસ વિલાસ, નવિ હાઈ પંડિત હાસ. ૨. નવિ હાઈ પંડિત હાસ સારદ, સાર ઘઉ વર સારદા, મન રેગિ નવ નવ ભાવ ભાખઉં, તુહ પસાઈ દૂ સદા. સાકેતપુર વર વયરનામિહિ અમરનયર હરાવીએ, દુષ્કત રાજા રાજ કરતા ન્યાય મારવ ઠાવ એ. ઈક દિનિ નરવર કરીય ઉછાહ બારિ વાહ તર વાહણ એ, પરવર્યઉ પગરિ વનગિરિ વેગિ રંગિ ઈછા રમઈ મન તણું એ. ૪ અંત – કુલલાજ દાખ વિનય ભાખઈ સત્ય ભાખઈ જે મુખઈ, દુષ્કતરાય સકુંતલાસુત સદા જયવંત સુખઇ. એ રાસ ભણતાં રંગિ સુણતાં પાપ કસમલ પરિહરઉ, કવિ કહઈ ધર્મસમુદ્ર સૂદ્ધા સીલ ઉપરિ ખપ કરઉ. ૧૦૪ (૧) ૫.સં. ૩–૨૨, બીજી કૃતિઓ સાથે, લ. સુ. પ્રકાશિત ઃ ૧. જૈન સાહિત્ય સંશોધક, ખંડ ૩ પૃ.૧૯૭થી ૨૦૫. [પ્રથમ આવૃત્તિ ભા.૧ ૫.૧૧-૧૯, ભા.૩ ૫.૫૪૮ પર.] ૧૯૭ ક. લશ્મીરત્નશિષ્ય (જયકલ્યાણસૂરિ-વિમલસેમસૂરિ લહમીરત્નસૂરિશિ.) જ કલ્યાણસૂરિ એ નામના તપગચ્છમાં આચાર્ય થયા છે તેને ધાતુપ્રતિમા પર લેખ સં.૧૫૦૨ મળી આવે છે. (ધાતુપ્રતિમા લેખસંગ્રહ ભા.૧) તમને જ કવિએ પોતાના પ્રગુરુ તરીકે ઉલલેખેલ હેય. તેથી આને ૧૯મા સૈકામાં ગણું શકાય. બીજા જયકલ્યાણુસૂરિ તપાગચછમાં કમલકલશસૂરિની પાટે થયા છે. તેને ધાતુપ્રતિમાના પ્રતિષ્ઠાલેખ સં.૧૫૬૪ અને ૧૫૬૭ના મળ્યા છે. (બ.૧, ૯૪૫ અને ૧૦૫૮) વળી વિમલસો મસૂરિ તે સમવિમલસૂરિના હેમસોમસૂરિના પટ્ટધર હતી તેને લેખ સં.૧૬૭૧ (બુ. નં.૧૬૪૨) મળે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001030
Book TitleJain Gurjar Kavio Part 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages575
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy