SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ સુદરસ [૫૦] જૈન ગૂર્જર કવિએઃ ૧ બીજ તણુઈ દિનિ નિમલઉ, હે જિસ હરણુંક. ૮ સીલઈ વલિ નિશ્ચલ મિલઈ, ઉત્તમ સિઉ સંબંધ, સીલઈ રિષિદત્તા તણુઉ, ભવિયાં સુણઉ પ્રબંધ. અંત – શ્રી ઉવસગછસિંગાર, વાચકવર શ્રી દેવકુમાર વિદ્યા ચવદ અપાર. ૨૯૬ તાસુ પાટિ વિઝાય કમસાગર, દૂઆ સર્વ ગુણમણિ ચણાગર, શાસ્ત્ર તણું આધાર. ૨૯૭ તાસુ પદિ ઉવઝાય જયવંત, દેવકલ્લોલ મહિમાવંત, દિનદિન તે ઉદિવત. ૨૯૮ તાસુ સીસ દેવકલસઈ હરસઈ, પનરહ સય ગુણિહત્તરિ વરસઈ, રચિઉ રસાલ પરબંધ. ૨૯૯ એ પ્રબંધ રિષિદરા કેરઉ, સીલ તણુઉ નપનઉ નરલ, છઈ પરગટ સંબંધ. ૩૦૦ જે નરનારી ભાવઈ ભણિસિઈ, અણું મન ઊલટ નિતુ સુણિસિઈ, ભાવ સકતિ ભરપૂરિ. ૩૦૧ નિત નિત તે મનવંછિત પામઇ, સકલ શાસ્ત્ર સિદ્ધાંત વખાણુઈ, નવ તત નવ રસ વાણી જાણઈ, જિનવર ગુણ વિસંતિ. ૩૦૨ રિષિદના નઈ લીધઈ નામઈ, પાપ પડલ સવિ નાસી જાયઈ, અલીય વિઘન સવિ દૂરે. ૩૦૩ (૧) પં. રતના લિષિ પડનાર્થ. પ.સં. ૮-૧૨, સે.લા. નં.૨૨૩ર. (૨) ૫.સં. ૯-૧૬, ર.એ.સે. બી.ડી.૮૩ ન.૧૮૬૪. (૩) વિદ્યારત્નશિષ્ય રૂ, રૂડા લિ. ગા.૩૦૧, ૫.સં.૮, પ્રતિ ૧૭મી સદીની, જિ.ચા. પ.૮૧ નં.૨૦૫૪. (૮) કૃપા. પ.૪૯ નં.૯૪. (૫) સં.૧૫૬૬, ગા.૩૦૧ પ.સં.૧૩, હા.ભં. (૬) લીંભ. [આલિઈ ભા.૨, મુપુગૃહસૂચી.] [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૧૨૦, ભા.૩ ૫.૫૫૪-પ૬]. ૨૦૧. સુંદરહંસ (૩૫૧) હેમવિમલસૃરિણુ સઝાય ૭ કડી આદિ– જિનશાસનિ ઉદયુ દિનકરૂ, નિઆ વિજા નિજિજઅ સુરગુરૂ.૧ અત – શ્રી સુમતિસાધુસૂરિ સસ રાય, શ્રી હેમવિમલસૂરિ વિમલકાય, તાં ચિર જયુ જ દૂઅલ ઠામ, તુહ સેવઈ, સુંદરહંસ પાય. ૭ (1) જુઓ નં. ૨-૩ અજ્ઞાતને અંતે પ્રતપરિચય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001030
Book TitleJain Gurjar Kavio Part 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages575
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy