SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મસમુદ્રમણિ [૪૦] જૈન ગૂર્જર કવિઓ: ૧ તાસુ પદિ ગુણરૂપિંડિ સુંદર, ગિઆ ગણધર શ્રી જિનસુંદર બુદ્ધિ કરઈ સુર સૂરિ. ૩૧ તાસુ પટ્ટાલંકાર મનેહર, શ્રી જિનહર્ષસૂરિ રીસર, શ્રી જિન ગેયમ સામિ. ૩૨. તાસુ પદિ ગુરૂ સંપઈ સોહ, શ્રી જિનચંદસૂરિ જગ મેહઈ, દેહગ નાસઈ નામિ. ૩૩ વાચક વિકસંઘ લઘુ સસ, પ્રભણઈ શ્રી ધર્મસમુદ્ર ગણસ, આણી બુદ્ધિ વિ છંદ. ૩૪ સંવત પન્નરહસિ સતસઠઈ, જાલફેર નયર પાસ સંતુઈ, કીઉં કવિત આણું દઈ ૩૫ ધરણઈ ધરઈં જ સેષ ફણિંદ, જાં ગયણુગણિ તપઈ દિણંદ, શિવસિરિ રોહણિ મંત. ૩૬ ગુરૂ પસાઈ એ આગમ વાણું, ચરિત્ર રચ્યું પરમારથ જાણું, તાં લગઈ ચિર જયવંત. ૩૩૭ (૧) ઈતિ દાન વિષયે સુમિત્ર કુમાર રાસ સંપૂર્ણ સમાપ્ત. સંવત ૧૬૫૩ વર્ષે પિષ સુદિ ૬ બુધે લિખિતં. ભાં. ઈ. સને ૧૮૭૭-૭૮ નં. ૫૧. (૨) ડે. ભ. (૩) જાબુનગરે ઋષિ લલિતસાગર લિષિત સં.૧૬૬૭ વર્ષે આસો શુદિ ૩ સામે. ઈડર બાઈઓને ભં. (૪) સં.૧૬ ૬૩ ફા શુદિ ૩ બુધે પાસ્યુમ્મરે પૂનિમો વાવિનવ સાધુ .વક્તા ચારિત્રવિમલ લિખિતં. પ.સં. ૧૬-૧૫, રત્ન ભ. દા.૪૩ નં. ૬૭. [મુપુગૃહસૂચી. (૩૬) પ્રભાકર ગુણાકર ચોપાઈ ૨.સં.૧૫૭૩ આદિ વસ્તુ પઢમ જિણવર પઢમ જિણવર નાભિ મહાર પપઉમ પણવિ કરિ, સતિદેવ બહુ સંતિકારણ રેવઈમંડણ નેમિ જિણ, પાસનાહ સંકટનિવારણ વદ્ધમાણ ચઉવીસમઉ, પંચ તીર્થી સુપસાય ૨ચિસુ ચરીય મન રંગહ્યું, વર દે સારદ માય. માય સારદ માય સારદ તુજઝ પય લીણ હરિ હર વિહિ સેવા કરઈ, વિમલ વાણિ તું હિ જ અપાઈ અવર જિ કે ભોલા ભગત, જુગતિ જણણિ કવિ કવિ થઈ હિવિ હંસાસણિ સ્વામિણી, પૂરી અહારી આસ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001030
Book TitleJain Gurjar Kavio Part 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages575
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy