SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ સાળમી સદી [૨૩૯] ધમ સમુદ્રગણિ આર્દ્ર – આદિ જિનવર આદિ ાજનવર આદિ જગનાથ, આદિ સૃષ્ટિ રચના રચીઅ, વિવિધ વર્ણ વ્યાપાર માંડીય, રાજર્ગ રામાં રમીય, વ્યમીય કામ માહ જ્ઞાન છાંડીય. ચારિત્ર પવિત્ર પ્રાંણી વિમલ કેવલ પામીય જ્ઞાંન, ધ્યાયમાન ત્રિભુવન શિખર પામી* અવિચલ સ્થાન. અત - વડતષપક્ષિં ચારિત્ર ચાખઈ પડિત શ્રી જયધીર, તાસ સીસ રત્નસુંદર પમણુઇ, માનુષ પર વરવીર. આજ અપૂરવ દિનદિત કરયુ, મઇ જિનપતિ ગુણુ અણુસરયુ, મધુ પુણ્ય ભંડાર જ ભર્યુ, " દુખસાગર ઊતરયુ. આ. ૪૯ (૧) એક નાના ચોપડા, પ.ક્ર. ૧૬૬થી ૧૭૩ ૫.૧૨, વિ.ધ.ભ. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૫૦૪.] ૧૯૬, ધ સમુદ્રગાણુ (ખ૦ જિનસાગરસૂરિની પટ્ટપર'પરાએ જિન સૂરિ-જિનચંદ્રસૂરિ-વિવેકસિ’હુશિષ્ય.) જિનહુ સૂરિના પ્રતિમાલેખા સ’૧૫૩૬, ૧૫૪૩, ૧૫૪૯ અને ૧૫૫૫ના મળ્યા છે. (જુએ લેખાંક ૧૩૭૮, ૬૯૬, ૧૧૫૯ અને ૯૨૮, ધાતુપ્રતિમા લેખસંગ્રહુ ભા.૧) આ પૈકી સં.૧૫૪૯ના લેખમાં જણાવેલુ છે કે તેઓ જિનવનસૂરિ પદે જિનચંદ્રસૂરિ પદે જિનસાગરસૂરિ પદે જિનસુંદરસૂરિના પટ્ટધર હતા. તે સિવાય ભાગ ખામાં સ.૧૫૧૯૨૦-૨૨-૨૪-૨૫, ૧૫૩૪-૪૪-૫૨ની સાલના લેખ મળી આવ્યા છે. (૩૩૫) સુમિત્રકુમાર રાસ [અથવા ચોપાઈ] ૨.સ.૧૫૬૭ જાલેારમાં આફ્રિ - પર્ણમયુ મડુ તણુ વય કરી, પહિલેા પઢમ જિષ્ણુ દ, જસુ યપંકય પૂજતાં, પૂજઇ પરમાણુ દ જગમંડલ જસ નિત જપે, જોગીસર એક ચિત્ત, અત - ૧. સા સારદ સથુવિ કરિ, વિરચિત્રુ સરસ કવિત્ત. વીર ધીર ગંભીર ગુણુ, દાન પુવિ સેાંતિ, જિષ્ણુ પરિતિણિ પરિ દાણુ રસિ,ઈમ સદ્ કાય કતા, ૩ રાજઋદ્ધિ રસ ભાગ સુખ, એ દીધાં કુલ જોઇ, દીજે તુ લાભે સહી, ‘વાવિઈ લુણિત્રુ... હાઈ.' ઢાલ ત્રિપદીનુ Jain Education International ૨ For Private & Personal Use Only સુ{િહત ખતરગચ્છ વિરાજઈ, રયાયર જિમ ગુહિરૂ ગાજઇ, શ્રી જિનસાગરસૂરિ ૩૦ ૪ www.jainelibrary.org
SR No.001030
Book TitleJain Gurjar Kavio Part 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages575
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy