SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ [૨૩૮] જૈન ગૂર્જર કવિઓ: ૧ - (૧) પ.સ. ૧૮-૧૫, ૧થી ૮ પાનાંમાં મલયચંદ્રકૃત સિંધલસી ચરિત્ર રાસ છે ને ત્યાર પછી આ છે, પ્રત ઘણું જૂની, ખેડા ભં. દા.૮ નં.૧૦૨. પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૫૩૦-૩૧. આ કવિ નં.૧૯૩ ક ના હર્ષ. મૂર્તિ હેવાની શક્યતા “જન ગૂર્જર કવિઓ'એ બતાવેલી છે. પરંતુ એને માટે નિશ્ચિત આધાર જણાતા નથી.] ૧૯૪. અજ્ઞાત (૩૨) ૧૮ નાતરાં સંબંધ ગા. ૨૫ લ.સં.૧૫૬૭ પહેલાં આદિ – મથુરાપુરી નગરિ વંશ કાબેર વેચાઉ રે, જબ ઉપનાં તાસ ઘરે, દિવસ દસ થવારી. પઈય સંચારી રણ વિભાગ મૂકયા જિમણાં તારે. અત - સંસાર અસાર માહિ એતલઉ સાર, જીવ દઆ શીયલ તથા ભાવના ભાવઉ. ઈસ અનભવ જણ ચરિંત જ બુ સામિ, વિરત સંસાર માહિ મુગતિ માગઉ. ૨૫ (૧) સં.૧૫૬૭ ફા. વદિ ૧૦ રવ પત્તન મધે શાલાપતિ વાટકે સિદ્ધાંતી છે ભ૦ દેવ સુંદરસૂરિશિ. મુનિ જયામર આત્મ પડનાર્થ લિલિખ. ૫.સં. ૨-૧૩, પરચુરણવાળી પ્રત, સંઘ ભં. દા. ૭૫ નં.૧૬પ. [હેરૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૧૪૭).] [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૫૦૩-૪] ૧૫. રત્નસુંદર (વડતપગચ્છ જયધીરશિ.) (૩૩૩) + અબુદગિરિ તીથ બિંબ પરિમાણુ સંખ્યા યુત સ્ત ગા. ૨૧ અપભ્રંશમાં સિરિ અબુય ગિરિવર સિરોહણ રિસહ નિણંદ, પણમઉં તુહ પયપઉ જિણ, નમિ નરિંદ સુરિંદ ૧૪૪ હ ભુવાશુભૂસણુ દલિદૂસણું નાહિનરવઈ નંદ, જઈ વસઈ જાયચુ કાપ-પાયવુ નેમિ સિવ પસંદ. તં વિત્યુ પવરં ગુણઈ નયર જે જણે ભલું પડ્યું સિરિ અબુય સેલ સુકામેલ સો લહઈ સુસંપર્યા. ૨૧ (૧) કુ વિંબુધવાર રત્નસુંદરગણિભિ. અમર.ભં. પ્રકાશિતઃ ૧. જેનયુમ પુ.૩ ૫.૪ ૨. (૩૪) આદીશ્વર રક્ત ૪૯ કડી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001030
Book TitleJain Gurjar Kavio Part 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages575
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy