SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ સાળમી સદી [૨૩૭] હભૂતિ ભ. (૧) ભુજનગર મધ્યે લ૦ પ.સ'. ૮-૧૩, ૫૦ વિ. ન.૪૪૫. (૨) ૫.સ. ૫–૧૭, લાભ, દા.૮૩ નં.૧૫૩. (૩) ઈડર બાઈઆ [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૧૦૫, ભા.૩ પૃ.૫૩૦.] ૧૯૩ ખ. હ`સ્મૃતિ (ભાવડહરગચ્છ ભાવદેવસૂરિ–વિજયસિ‘હુ સૂરિશિ.) આ ન.૧૯૩ કના મૂર્તિ જ હશે એમ જણાય છે. (૩૩૧) પદ્માવતી ચોપાઈ આદિ – આદિ જિષ્ણુસર યકમલ, વિમલ ચિત્ત પણમેવિ સીલ તણુ મહિમા સુણુ, હીયડઇ હરષ ધરેવિ દાન સીલ તપ ભાવના, એ છઇ ચ્યારિ સાર તીહુ ચિહું માહિ અધિકૈરડુ, સીલરયણ સંસારિ સીલઇ સર્વિ સુખ પામીઈ, સીલ લગઈ હુઈ ઋદ્ધિ સીલઈ મહિમા વસ્તરિ, પામઇ બહુ પર સિદ્ધિ. સીલઇ સંકટ સદ્ ટલð, સીલઇ હુઈ બહુ રંગ સુરનર સેવઈં પયકમલ, દિનિષ્ઠ હુઇં ઉત્સર ગ. શીલઈ સુર સાનિધિ કરઇ, સૂલી સિંહાસણિ હેાઇ ફૂલમાલ હુઇ સતી, સીલ સમુ· નહી કાઈ. સરસતિ સમરૂ′ સામિણી, માગુ' વાણુ વિશાલ, સરસતિ તુમ્હ પસાઉલ, કહિસિઉ કવિત રસાલ. પહિલું પણુમી ગુરૂ ચલણુ, આણી બહુ મનિ ખંતિ, પામી સાનિધિ ગુરૂ તણું, તાસ સીસ જપતિ. ભાવ ધરી ભવીયણુ સુછુ. પદ્માવતીય ચરિત સુણતાં શ્રવણે વિનર્જી, જિમ હુઇ જનમ પવિત્ર, ८ અંત – અડુનિશિપાર્લિ જે નર શીલ, તિ નર નિશ્ર્વ કરસિÛ લીલ, સીલિં સઇ સ`કટ ટર્લિ, શાલ તેતિ અલ્યા ફૂલŪ. ૩૧૦ ભાવડહરગચ્છ ગિયા ગણુધાર, કાલકસૂરિ તણિ પરિવાર, શ્રી ભાવદેવસૂરિ પટ્ટે દિણંદ, શ્રી ગુરૂ શ્રી વિજયસિંહ સૂરી’૬. ૩૧૧ લધિ ગેઈમ ગુરૂ અવતાર, જસુ નામેિં હુઇ સુખ અપાર, તાસ સીસ કહિ ઊલટ ધરી, હરષમૂરતિ મુનિ ચુપી કરી. ૩૧૨ ભણુ" ગુણ્િ નિ જે નરનાર, આવિ નવનિધિ તીહ ધરબારિ. સુણતાં સંપદ સ મિલેઈ, તીહર્નિ સÛ અફલ્યાં લઇ, ૩૧૩ Jain Education International For Private & Personal Use Only ૪ ૪ ૫ www.jainelibrary.org
SR No.001030
Book TitleJain Gurjar Kavio Part 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages575
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy