________________
[૩૬]
જૈન ગૂર્જર કવિઓ: ૧
સિદ્ધિ બુદ્ધિ વર વિધન હર. ગુણનિધાન ગણપતિ પ્રસાદિ, જ્ઞાની ઋષિ આગઇ હુઆ જે આગમ પરવેસ,
તસ પસાð વીઅણુ કર્યું, વિક્રમસેન વ વેસુ
'
-
અંત – પતર પાંસિ સરિઇ, જ્યેષ્ઠ માસિ શુદિ પક્ષ દિનકરઇ, રચિ રાસ એ શાસ્ત્ર પ્રકાશ, કહિ કવિયણુ નિજ ગુરૂનુ દાસ, ૬૧ પૂનિમગચ્છિ ગુણુદ્ધ નિહાળુ, રાજતિલકસૂરિ જગહ પ્રધાન, તાસ પાર્ટિ ગુરૂ પૂનિમ ચંદ, શ્રી વિનયતિલક સૂરિંદ, તહિ ગુરૂનું અનુમત લહી, કેાતક કથા કવીશ્વર કહી, * વાચક ઉદ્દયભાત ઇમ ભઇ, ૩ (પા॰) તસ અનુક્રમિ છઈ સૂરિ સુ, મહિમાવંત મહીઅલિ જગભાણુ,
હું ભૂતિ
શ્રી સૌભાગ્યહતિલક સૂરિ, જગિ જયવંતા આણુંદ પૂરિ. ૫૬૩ તસદ્ઘિ ગુરૂનુ· અનુમત લહી, કાતકકથા કરીશ્વર કહી, વિપુલબુદ્ધિ સુકવિ તેહ તણુઇ, વાચક ઉદયભાનુ ઈમ ભણુઇ, ૫૬૪ એ પ્રબંધ ચિંતામણિ પ્રાય, એ પ્રબંધ ભણતાં સુખ થાય, એહ પ્રબંધ ઇ ખુદ્ધિનિવાસ, સુણતાં સની કલીઇ આસ. ૫૬૫ (૧) લ.સં. ૧૬૨૬, ચોપડા, પ.ક્ર. ૧૫૪થી ૧૮૭, દે.લા.પુ.લા. ન ૧૧૨૫. (૨) સાગર ભ. (૩) રત ભ', (૪) ડે.ભ. [આલિસ્ટઇ ભા.૨, જૈહાપ્રાસ્ટા, હેજૈનાસૂચિ ભા.૧ (પૃ.૨૫૮, ૩૯૩, ૩૯૫).] [પ્રકાશિત ઃ ૧. સ`પા. બ.ક. ઠાકૈાર.]
[પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૧૧૪-૧૬, ભા.૩ પૃ.૫૪૮.] ૧૯૩ ક. હ`સ્મૃતિ
(૩૩૦) ચદ્રલેખા ચોપાઈ ૨.સ.૧૫૬૬ શ્રા.શુ.૧૩ રવિ આદિ – સરસતી સમરૂં સામિણી, અરિહંત પય પણમેસ, સામાયિક હિત્ર ઉપરિ, કાંઈક કવિત્ત કહેસુ.
૬૨
ચ્યારિ ભેઃ છઈ ધર્મના, ધમ્મ તણું કુણુ સાર, સામાયક કરિ પ્રાણીયા, જિમ છૂટઇ સૌંસાર.
૨
અંત – પુનર્ છાસઠિ વરસ! જાણિ, શ્રાવણ શુદિ તેરસ મનિ આણિ, તિણિ કિનિ હૂંતઉ રવિવાર, ચઉપઇ કીધી હરધ અપાર. ૧૫૨ ચંદ્રલેષાનુ લેઇ સંબંધ સામાયકનું યિ પ્રબંધ, હરષસૂરતિ મુનિવર ક્રમ ભણુઈ, ગુણઈ તે સિવસુષ લહુઇ, ૧૫૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org