________________
સોળમી સદી
[૪૧] ધમસમુદ્રગણિ કરિ પસાઉ પરમેસ્વરી, સુલલિત વયણ વિલાસ, દક્ષ વયણ વિલાસ રસાલ રસ સવણ સુહાવો હાઈ કવિયણું કર જોવિ કહઈ, એ સુણ સહુ કોઈ કોઈ સુગુણ નર વિધનહર, જગ જીવલે ચિરકાલ
જસ પસાચ કવિ કવિતરસ, આપઈ અધિક રસાલ. અંત – કવિ કલેલ કહી એ કથા, મન કપિત કીધી સકથા
તિહિં જે લાગું છઈ ઉસૂત્ર, તે ખમો ભગવતિ જિનસૂત્ર. પર૨
સ્વામિ સુધમ અનુક્રમિ સુદ્ધ, હઉ ખરતરગચ્છ પ્રસિદ્ધ જિહિ રાજઇ ગિરયા ગણધાર, મહિયલિ મહિમાવંત અપાર. ૫૨૩ તિણિ સંતાનિ બિધિ ભરપૂરિ, સહઈ શ્રી જિનસાગરસૂરિ શ્રી જિનસુંદર પદિ હિ તાસ, બિરદ “વાદિગજકેસરી જાસ. ૨૪ શ્રી જિનહષસૂરિ તસ પઢિ, પરગટ પરવાદી-જણુઘટ્ટ અભિનવ ગેયમ વજકુમાર, સીસહિ થૂલભદ્ર હિ અવતાર. પ૨૫. તાસ વસ માનસર હંસ, સહગુરૂ સજજણ જણ અવયંસ, શ્રી જિનચંદસૂરિ જયવંત, સંપ્રતિ રજજ કરૂ ગુણવંત પર ૬ વલિ જગિ જયવંત નિસિદિસ, શ્રી વિવેકસિંહ વાણુરીસ પાય પસાઈ તિહાં ગુરૂ તાઈ, વાચક ધર્મ સમુદ્ર ઈમ ભણઈ. ૨૭ પનર ત્રિદુત્તરિ સંવત્સરઈ, મેદપાટિ અજિલાણા પુરઈ શ્રીમલસાહ તણુઈ આગ્રહ, ચરિત એ સુણતાં સુખ લહઈ. ૨૮ આદિ જિણેસર ચલણ પસાઈ, વર પામી બ્રહ્માણી માઈ, મહીઅ પૂરવ નવ નવ ઈદિ, સરસ કવિત કીધું આણંદિ પર ભણતાં સુણતાં નાસઈ સોગ, ઘરિ લહઈ સઘલા સંજોગ
રિદ્ધિ વૃદ્ધિ નઈ નિમલ બુદ્ધિ, ફલીઈ મનવંછિત ફલસિદ્ધિ. ૫૩૦ (૧) સં. ૧૬પ૩ આસેજ સુદિ ૧૦ મે ખરતરગચ્છે વા વરલાભગણિશિ૦ ૫૦ રાજહંસ મુનિશિ પં. એમકલશ મુનિના લેખિ ઉરપુરે. પ.સં. ૯-૨૩, લાભં. નં. ૪૯૦. (૩૩૭) કુલદેવજકુમાર રાસ ૨. સં. ૧૫૮૪ અંત – સંવત પર ચઉરાસીઈએ, કીધઉ કીધઉ પ્રબંધ સુનામ કિ, સ્વદારા સંતોષ વ્રત ઊપરિઈ એ, પાલઉ ૨ મન કરિ ઠામ કિ.
–સંવત પનર ચઉરાસીઈ એ. ૧૪ર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org