SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનચંદ્રસૂરિ [૨૩૦] જૈન ગૂર્જર કવિએ : ૧ જે ભવિ ભણેસિ ભાવિ સુણેસિ તે નર પામઈ જાત્રફલે. પ૩ [મુપુગૃહસૂચી, જૈજ્ઞા સૂચિ ભા.૧ (પૃ.૨૬૧, ૪૦૫).] [પ્રકાશિત ઃ ૧. પ્રાચીન તીર્થમાળા સંગ્રહ.] [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૩૧૩] ૧૯૧ ક. જ્ઞાનચંદ્રસૂરિ (સેરઠગરછ ક્ષમાચંદ્રસૂરિ–વીરચંદ્ર સૂરિશિ.) (૩૨૫) વંકચૂલને પવાડે અથવા રાસ ૨.સં.૧૫૬૫ ચૈત્ર શુ. ૬ ગુરુવાર મંગલપુરે (માંગરોળમાં) આદિ વસ્તુ ગ્રંથ અગઈ ગ્રંથ અગઈ કિદ્ધ કવિ શ્રેણિ તે બુધિ બહુલી નિમય જગહ માહિ તણિ સુજસ લદ્ધ શેષ સગુણ ગુણ ગ્રહી કરી વલીય અધિક સવિસેષ બદ્ધ તાસ તણુઉ હુઓ એ પસાઉસલ, કરસ હવઈ હરકંતિ ન્યાન ભણે વંકચૂલતૂ, રચસિ કવિત અતિ ખંતિ. પૂર્વછાયા. કવિત કરવા કવિ તણે ઉલટ અંગિ ન માઈ પૂછું પંડિત પરિ કરી, કિહાં છે સારદ માઈ. એક ભણે અમરાપુરે, એક ભણે મહી માંહિ એક ભણે ભૂપતિભવણે, એક વદે બ્રહ્મ ઠાઈ. જન મુખે વાણુ જુજૂઇ, સુણિએ સાસતિ ઠામ, બ્રહ્માણુ કિમ વર્ણવું, બંદૂ રૂપે બહુ નામ. કઈ આકાર કારને, કઈ તું અકલ અરૂ૫ નાદે બિંદિ કારિતૂ, દાખિ ન સકલ સરૂપ. બ્રહ્મસુતા સુહણે ભણે, યાનકથન સુણિ કંનિ. હૃદયકમલે નતિ નીયડી, મ કિરિ વિમાસણ મંનિ. પદવાડઉ પિઢઉ હરઈ, કરવા છિ કવિ અંતિ વંકચૂલ ગુણ વર્ણવું, શ્રવણિ સણુઉં એક ચિતિ. ન્યાન ભણઈ કણિપાર કહ્યું, “વાડઉ પરચંડ વંકચૂલ રા વર્ણવિ, એક પણ પરિ ખંડ. ૨૬૨ -ઈતિ વંકચૂલ પવાડઉ વિંઝવાસિનિ દેવ્યા વર લબ્ધ પ્રથમ ખંડ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001030
Book TitleJain Gurjar Kavio Part 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages575
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy