SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ સોળમી સદી [૩૧]. જ્ઞાનચંદ્રસૂરિ ૫૫૧. ૩૦૮ ન્યાનચંદ્ર કહિ નૃતિ કરી, બધું બીજુ ખંડ વંકચૂલ કિમ વર્ણવ્, પવાડ પરચંડ. અંત- ઈણિ પરિ જે જન પાલસે નયમ નિશ્ચિઓ નિજ દેહ, વંકચૂલ પરિ પાસે, પગિરિ સંપતિ તેહ. સંવત પનર ને પાંસઠે, ચિત્ર સુદ તિથિ છઠિ, ગુરૂવારે મંગલપુર, રચ્યું ગ૭ સેરઠિ. ૩૦૯ ન્યાન ભણે મેં નિયમને, વારૂ કહિ વિચાર સાસહિ કવિ જે હુઈ, અક્ષર અવદે લિગાર. ૩૧૦ (૧) ઇતિ તૃતીયખંડ, પ્રથમ ૨૫૮ બીજે ૩૫૦ ત્રીજે ૩૧૦ એવું સર્વ મલી ૯૧૮ને માજને સં૧૬૪૨ આસો વદિ ૬ સોમે છગઢ પ્રાકારે લિ. ઋ. જઇતા. પ.સં. ૫૪–૧૩, રત્ન ભ. દા.૪૩ નં.૮. (૨) ૭૯૬ કડી સુધી, પ.સં. ૩૯-૧૨, અપૂર્ણ પણ જૂની સારી પ્રત, ઘોઘા ભ. દા.૧૬ નં ૭. (૩૨૬) વેતાલ પચવીસી ૨.સં.૧૫૮૩ શ્રા. વ. ૮ ગુરુ. સોરઠના રત્નાગરપુરમાં (માંગરોલમાં) આદિ- ૩ નમઃ શ્રી સારદાઈ નમ:. પૂરવા ઉદધિ સુતાસુત સ્વામિ રિપુ, પિતા નાભિ ઉતપન, તાસ સુતા હૂં પય નમી, માગિસ વિમલ વચન. વિમલહ સારિંગ સિરિ વસઈ, સારિંગવાહનિ જાસ, પાક પાણિ કટિ તટિ ઠવઈ, દૂ પય પ્રણમિસ તાસ. તાસ પસાઈ કવિ કરઈ, વિક્રમચરિત્ર પવિત્ર, અવિહડ જેહનઈ આગીઉં, વડ તાલહ મિત્ર. અંત - (છેલ્લી ૨પમી કથા આદિ) શ્રી સરસતિના પય દઈ નમ, કથા ન્યાને કહઈ પંચવીસમી. પૂરવ પુણ્ય પ્રામ, રાજરૂદ્ધિ ભંડાર, ગાંધવસુત નિકુલતિલિઉં, ધન વિક્રમ અવતાર. સેરઠિગઇિ સોહામણુ, ગુરૂ ગરૂઆ ગુણવંત, ખિમાચંદ્ર સૂરી સધર, જિણિ કીધઉ ક્રમ અંત. તાસ પાટિપદૂચઈ પ્રગટ, નામઈ વીરચંદ્રસૂરિ, ભાવઈ તે પય પ્રણમીઈ, ઉરિ આણું દહ પૂરિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001030
Book TitleJain Gurjar Kavio Part 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages575
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy