________________
સોળમી સદી
[૨૯]
અજ્ઞાત કવિ છેલ્લું પાનું, જશ, સં.
[પ્રથમ આવૃત્તિ ભા.૩ ૫.૫૪૨-૪૩.) ૧૮૮. અજ્ઞાત કવિ (૩૨૩) મંદોદરી સંવાદ ૨.સં.૧૫૬૫ અંત – સંવત પનર પાંસઠઈ છરણ દુરંગ નિવાસ.
પૂરણ શ્યારિ ચેપઈ બિસઈ બાંધી બુદ્ધિપ્રકાસ. (1) સંવત ૧૭૦૫ વર્ષે વૈશાખ શુદિ ૧૫ દિને કાસમપુર મળે ઋષિ શ્રી રાજપાલજી તસ્ય શિષ્ય મુની વીરજી લિપિકૃતં સ્વયં પઠનાથ.
(૧) ઉદયપુર ભં.
[પ્રથમ આવૃત્તિ ભા.૧ ૫.૧૧૨.] ૧૮૯ હીરાણુંદ (મલવારગચ્છ, લક્ષ્મીસાગરસૂરિ–ગુણનિધાનશિ૦)
મલધારીગચ્છના લક્ષમીસાગરસૂરિ (ગુણસાગરસૂરિન પદધર)ના લેખો સં.૧૫૫૮ અને ૧૫૭૦ના મળે છે (નાહર.) તથા પ્રતિમાલેખે સં.૧૫૪૯ અને ૧૫૭૫ના મળે છે. (ધાતુપ્રતિમા લેખસંગ્રહ ભા.૧ લેખાંક ૨૭૯, ૧૭૩.)
[પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૧૧૨-૧૩. વસ્તુતઃ અહીં નોંધાયેલ “વિદ્યાવિલાસ પવાડો' (૨. સં. ૧૫૬૫) નં. દ૨ના હીરાણંદસૂરિની છે. આ હીરાણંદમુનિ તેની એક પ્રતના લહિયા છે. જૈન ગૂર્જર કવિઓએ કૃતિને જે રચના સંવત આપ્યો છે તે પણ વસ્તુતઃ લેખનસંવત છે.] ૧૯૦, હંસામ (તહેમવિમલસૂરિ–કમલધર્મશિ.) (૩૪) [+] પૂર્વદશ ચિત્ય પરિપાટી રાસ [અથવા તીર્થમાલા]
૨.સં.૧૫૬૫ ૫૩ ગા. અંત – સંવત પનર પાંસઠઈ મા જત્ર કરી ઉદાર. સુ.
સંધ સહુ ધરિ આવીઆ એ મા૦ દિનદિન ઉચ્છવ સાર સુ. ૫૦ ચિંતામણિ કરિ પામીઉ એ માત્ર સુરતર ફલિઉ બાર, સુત્ર મુગતિ હુઈ તસ ટુંકડી એ માત્ર સયલ સુખ સંસાર સુટ ૫૧ કમલમ પંડિત વરૂ એ મા ૯ જાત્ર કીધી સંધ સાથ, સુ૦ સફલ જનમ હવાઈ મુજ હુએ એ મા. મુગતિ હુઈ હવ હાથ. પર તપગચ્છનાયક શિવસુખદાયક શ્રી હેમવિમલ સરિંદ ગુરૂ, તસ આણુ ધુરંધર વિબુધ પુરંદર કમલધમ પંડિતવરૂ, તસ સસ નામઈ હંસસેમઈ તીરથમાલ રચિ સુવિમલ,
Bદાર
સ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org