________________
રાજશીલ
[૨૨] જે ગૂર્જર કવિઓ: ૧ જાસુ તણું ગુરુ પાર ન કોઈ, પરદુઃખભંજન અવર ન કોઈ, કેતાં કહું જાસ અવદ્યાત, એક જીભ સાધલી નરમાત. ૧૯૯ એહ ચરિત્ર શ્રી વિક્રમ તણુઉં, સરલ લેક મન સુધઈ ભણઉ, ભણતાં સુણતાં હુઈ બહુ બુધિ, પામી જઈ મનવંછિત સિધિ. ૨૦૦ ભણતાં ચોર તણાં ભય જાય, સુણતાં આપદ કિમઈ ન થાઈ, ઈમ જોણિ ભણિજયો સહુ કેઈ, મન આણંદઈ ભવિયણ લેય.૨૦૧ સાધુહરષ ગિરૂઆ ગુરૂરાય, જઈતા મહિયલિ ઉવઝાય, જાણુઈ અંગ ઈગ્યાર વખાણ, જિણવરની સિર પાલઈ આણ. ૨૦૨ તાસુ સસ આણંદિ ઈમ કડાં, ચરિત્ર એહ વિકમ કે ભઈ, રાજશીલ ગુરૂ ગુરૂ પસાઈ, ગુરૂપ્રસાદિ ધરિ નવનિધિ થાઈ ૨૦૩ તાસ સીસ આણંદિ મન તણઈ. રાજશીલ ઉવઝાય ઈ ભઈ, ત્રીજઉં વ્રત જે અવિચલ ધરઇ, જ્ઞાન નિરમલ શિવસંપઈ વરઈ. ૨૦૪ પનરસઈ ત્રિસઠિ સુવિચારિ, જેઠ માસિ ઊજલ પબિ સારિ, ચિત્રકૂટ ગઢ તાસ મઝારિ, ભણતા ભવિયણ જય જયકારિ. વિક્રમકીતિ જગિ ઝલહલઈ, ભણતાં ગુરુતાં અફલાં ફલઈ, ગગ નાહિયાં પતિગ જાઈ, લિબિમી તેનઈ ઘરિ ધરિ થાઈ. ૨૦૫
(૧) સં.૧૬૪૭ ભાવ વ. ૫ ભેમે લ૦ ચિરાડા મથે ૫૦ લક્ષ્મીમંડનેન. ૫.સં. ૭-૧૫. ડા. પાલણપુર દા.૩૬. (૨) લિ૦ શિવવર્ધનન. ૫.સં. ૬, જય૦ પિ. ૬૮. (૩) સં.૧૭૨૧ કા. શુ. ૧૪ અચલગચ્છ અમરસાગરસૂરિ શિ૦ સાદરી લાલી (? વાડા) શિષ્યાણું સારી લાલાં લિ. પ.સં. ૯-૧થી ૧૩ કલ. સં. કે. કેટે, વો ૦ ૧૦ નં.૭૦ પૃ.૧૩૭–૧૩૮. (આ લેખિકા માટે જુઓ ગજસિંહકુમાર'ની આ જ વર્ષની લેખિકા-પુપિકા). (૪) વિક્રમાદીત ખાપરા ચોરવધ ચઉપઈ. પ.સં. ૮-૫, વી. ઉ. ભ. દા. ૭.
[૧. કથામંજૂષા શ્રેણ–૧, સંપા. કનુભાઈ શેઠ.] (૩૦) અમરસેન વયરસેન પાઈ ૨.સં. ૧૫૯૪ આદિ– પણમઉ શ્રી જિણ પાસ આસપુરણ જગતારક,
વામા ઉરિ સિરિ રાય હંસ યંસ ઈખ્યાગહ નાઈક, તાસ તઈ સંતાન હુઉ, ગુરૂઉ ગુર કેસી પ્રતિબંધઉ હેલિ જિણિ રાજા પરદેસી તસ સરૂપ સંખેવિ હિવઈ કહિસિઉ ગુરૂ આધારિ રાયપાસેણી ભાસિયો, તે નિય વિગતિ વિચારિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org