SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ સાળમી સદી [૨૨] (૩૧૭) કયવન્ના ચાપાઈ ૨.સ.૧૫૬૩ ભાદ્રપદ વદી ૮ રવિવાર આદિ – સરસ વચન આપે સદા, સરસતિ કવિયણુ માઈ પશુવિ કઈન્ના ચરી, પણિસુ સુગુરૂ પસાઈ. સમાહતગછે ગુણુનિલેા શ્રી મુનિસુદરસૂરિ, પદ્મસાગરસૂરિ સીસ તસુ પભણે આણુંદ પૂરિ. દાન ઉપર કઇવન ચોપઇ, સંવર પનર ત્રિસડે થઈ, ભાદ્ર વદિ અમિ તિથિ જાણુ, સહસકિરણ દિન આણુંદ આણિ. ૯૯ પદ્મસાગરસૂરિ ઈમ ભણંત, ગુણે તિહિં કાજ સરતિ, તે સવિ પામે વંતિ સિદ્ધિ. ધર નીરેાગ ધરે અવિચલ રિદ્ધિ ૩૦ (૧) દાન ઉપર કઇવના ચેપઇ. પ.સ’. ૧૮-૧૩, લી....ભ. (૨)ગ્ર”. ૩૦૦, લી.ભ, દા.૩૦ ૧,૪૨, અત [મુપુગૃહસૂચી (મદ્રસાગરસૂરિને નામે પણ).] (૩૧૮ ૭) લીલાવતી સુમતિવિલાસ ર.સ. ૧૫૬૩ (૧) ભાવ. ભ'. (૩૧૮ ખ) સ્થૂલભદ્ર અઠ્ઠાવીસે (૧) પ.સં. ૭, ત્ર ́, ૨૮, લી.ભં. દા.૩૭ નં.૪. [લી'હસૂચી.] [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૧૧૧-૧૨, ભા.૩ પૃ.૫૪૩.] રાજશીલ ૧૮૬, રાજશીલ (ખ॰ સાધુડશિ॰) (૩૧૯) [+] વિક્રમ ખાપરા ચિરત ચાપાઇ ર.સ.૧૫૬૩ જે.શુ. ચિતાડગઢમાં ૧૫ આફ્રિ – સકલ સદાકલ ગુગુ ભંડાર, અકલિત રૂપ અનેિ ઉદાર, સુરનર કિંનર સેવા કરઇ, કવિયષ્ણુ જિષ્ણુવર પર અનુસરઇ. ૧ કાસમીર ધુરિ જસુ અહિધાન, ચરણકમલ પ્રચુમી રાઇ રાણુ, સા સાÛ પ્રણમું નિજ ભાવિ, કવિત કરત વિઘ્ન ન થાઇ. ૨ વિક્રમરાય ચરિત હું ભણુઉં, જિષ્ણુ વલવúઉ ખાપર તણુક, માલવ દેસ મહિય વિખ્યાત, લખમીવંત કનકની જાતિ, અ`ત – પ્રમ સાંભલી પરાઇ વસ્ત, ભવિયાં નવ લીજઇ અદત્ત, ૩ ચારીપણ નિવારઉ દૂરિ, ત્રિમ સિવસંપદ પામઉ પૂરિ. ૧૯૭ નરવર ખઈ સભા મજિર, નરિ વરત્યે જયજયકાર, ભાઇબાપતે મેલી નારિ, વિક્રમ પ્રગટયો જસ સંસારિ. Jain Education International ૧ For Private & Personal Use Only ૧૯૮ www.jainelibrary.org
SR No.001030
Book TitleJain Gurjar Kavio Part 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages575
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy