________________
સોળમી સદી [૨૭]
જશીલ અત – ખરતરગચ્છ ગુરૂ મહિમાવંત, સાધુહરષ ગુરૂ જગ જિયવત,
જ સુ નામ નવનિધિ ધરિ થાઈ, ભવ અનેકનાં પાતક જાઈ. ૨૦ તે ગુરૂન પામી ઉપદેશ, પુણ્ય પાપીનું લહી વિસેસ, અમર વર બંધવ તણઉં, કહિઉ ચરિત્ર આણંદુઈ ઘણુઉં. ૨૬ ૧ રાજસીલ ઉવઝાઈ મનરંગિ, પૂજ જિનફલ આણિ અંગિ, સંવત પર ચઉરાણવઈ, આણંદ આણું મન આપણું. ૨૬૨ ઈમ જિનપૂજાફલ સંભલી, વીતરાગ જે પૂજા વલી, તિહિ ઘરિ નવનિધિ મંગલ ચાર, અનિસિ નિશ્ચઈ જય
જયકાર. ૨૬૩ (૧) પ.સં. ૧૨–૫, હા. ભ. દા.૮૧ નં.૨૦. (૩૨૧) ઉત્તરાધ્યયન ગીતો ૩૬ આદિ – સરસતિ મતિ અતિ નિરમલી, આપલે કરીય પસાય,
ગાઈ હું જિનશ્ચમ તણઉ, મૂલ વિનય કરી ભાઉ રે. વિનય સમાચરૂ, વિનય સયલ ગુણ સાર રે. જંબૂ પ્રતિ જુગતઉં કહઈ, શ્રી પંચમ ગણધાર ચરમ જિસરિ ઈમ કહ્યઉ, પ્રથમ અધ્યયન વિચારૂ રે. વિ. ૨
ઈમ ગુણ વિનય તણું સુણો, જે નિતુ કરઈ અભ્યાસ, શ્રી રાજશીલ ઉવઝાય ભણઈ, સફલ ફલઈ તીહાં આ સાર. ૮
ઇતિ પ્રથમ ગીત. અંત - ઈમ ભરાઈ સેહમ હમ સ્વામિ જ બૂસ્વામિ પ્રતિ સુકુમાલ,
શ્રી વીર જિણવરિ કહ્યઉ ઈણિ પરિ ધરમાગ વિસાલ. ૧ પામીયઈ અવિચલ પદ સસિ કોમલ પદ સમલ જસુ પસાઈ
સાર,
દૂ૦ ૨
શ્રી રાજશીલ વિઝાય બેલઈ સચલ મંગલકાર. જાણિવા જીવ અજીવ લોકાલોક માહિ વિસેસ, ઈક રૂપવંત અરૂપ બિહુ પરિ છઈ અજીવ પ્રદેસ.
ઈમ કહ્યા જિનવર વીરિ સમરથ અરથ જિનમત સાર,
તે ચિત્તિ ધરતાં વિજય લહીયઈ હવઈ જયજયકાર. (૧) ગ્રંથાગ્ર ૪૧૬, લિ. કવિના શિષ્ય, પ.સં. ૨૧-૯, ઝીં, પિો. ૩૮
'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org