________________
ઈશ્વરસૂરિ
[૨૨] જૈન ગૂર્જર કવિઓ: ૧ ભા.૧ (પૃ.૯૫).] (૩૪) શ્રીપાલ ચોપાઈ અથવા સિદ્ધચક્ર ચોપાઈ
૨. સં. ૧૫૬૪ આસો શુ. ૮ દુહા ચોપાઈ વિશેષ છે. બીજી ઢાલઃ ઝાબટાની, તું ચડાઉ ધણ માણુ, રાસ ઢાળ, વસ્તુ, રાગ ધનાસી મારૂવણી, રાસ ઢાલ, ઉલાલા ઢાલ, જમાવસી ઢાલ, રાગ મારૂવણ રહકડઉ, પવાડા ઢાળ, ચલ મેલ્હી જબૂ ચાલીઉ, દવ પરજલતુ નાગ, વસ્તુછદ, વધામણા ઢાલ, રાગ દેવસાખી, રાગ સીધૂડવું, છાહુલી ઢાલ. આદિ – ૯૦: શ્રી ગુરૂભ્ય નમઃ શ્રી જિનાય નમઃ
શ્રી અરિહંત જિમુંદવર, સિદ્ધસૂર ઉવઝાય, પંચમ પદિ સમરૂં સદા, સયલ સુગુરૂ ગુણરાય. ન્યાન અનઈ દરસણ સહિત, ચારિત તપ વિધિ સાર, હીયડા ભિતર નવચ પદ, એ સમરૂં સવિ વાર. સરસતિ સરસતિ વણ રસ, આપઉ અમીય સમાણ, સિધિચક્ર તપ વર્ણવઉં, મહીઅલ મહિમનિધાન. ગુરૂ ગિરૂઆ ગુણમણિનિત્ય, સાયર સમ ગંભીર, શ્રી જશભદ્રસૂરિ સમરીઇ, સૂરીસર કેરીર. સંઘ તણઈ સુપસાઉલઈ, આણી આણંદપૂર,
શ્રી નવપદ ગુણ વર્ણવઈ, સહગુરુ ઈસરસૂરિ. અંત – રાય શ્રીપાલ સમુ કે નહી, જેહની કીરતી આવી મહી,
ઈણ ભવિ પરભાવિ પામ્યઉ સુખ, નરમાઈ ભવ વલિ પામઈ મુખ, ૬૮ ભવીયણ ભાવઈ ઈમ નવકાર, સમરૂ અણદિણ નવપદ સાર, આરેહઉ અઠાહી પલ્વે, જિમ સુહ સંપતિ પામુ સર્વ. ૬૯ શ્રી સંડરગછ ગણહાર, જસભદ્રસૂરિ ગુરૂ સુમણહાર, તસુ પાટિ ગુરૂ શ્રી શાલિસૂરિ, પ્રણમું ભવી આણંદપૂરિ. ૭૦ સુમતિસૂરિ તસુ પટિ ગુણવંત, અશુ અનુક્રમિ અતિસૂરિ સંત, ઈસરસૂરિ શું પાવાઈ નામ, ગણહર દૂઆ ગુણ અભિરામ. ૭૧ સંપ્રતિ સાલસૂરિનઈ સીસ, નામઈ શ્રી ઇસરસૂરિસ, શાંતિસૂરિ તણુઈ સુપસાઈ, રશ્યલ પ્રબંધ નવુ ગુણ ઠાઈ. ૭૨ શાંતિસૂરિ તણઈ સુપસાઈ, રચ્યઉ પ્રબંધ નવુ ગુણ ઠાઈ. ૭૨ માલવ દેસ નયર રતલામ, શ્રાવક ખેતા વેલા નામ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org