________________
સોળમી સદી [૨૧]
ઈશ્વરસૂરિ તિણિ પુરિ પુર જણ રંજવણ, રાણુ કમલાકંત,
નરવાહણ નિવ નવનિઉણ, અહિણવ કમલાકંત, અંત - મહિ મહતિ માલવદેશ, ઘણુ કણય લ૭િ નિવેસ,
તિહં નયર મંડવદુગ, અહિનવ જાણુ કિ મગ્ન. તિહં અતુલબલ ગુણવંત, શ્રી ગ્યાસુત જયવંત, સમરથ સાહસધીર, શ્રી પાતસાહ નિસીર તસુ રજિજ સકલપ્રધાન, ગુરૂ રૂવ રણનિધાન, હિંદુઆ રાય વજીર, શ્રી પુંજ મયણહ ધીર, સિરિમાલ વંશવયંસ, માનિની માનસ હંસ, સેના રાય જીવન પુત્ત, બહુ પુત્ત પરિવાર જુત્ત. શ્રી મલિક માફ પટ્ટિ, હય ગય સુહડ બહુ ચદિ, શ્રી પુંજ પુંજ નરિંદ, બહુ કવિત કેલિ સુદ. નવરસ વિલાસ ઉલેલ, નવ ગાહ ગેય કલેલ, નિય બુદ્ધિ બહુઅ વિનાણિ, ગુરૂ ધમ્મફલ બહુ જાણિ. ઈમ પુણ્ય ચરિય પ્રબંધ, લલિ અગ ગૃપ સંબંધ, પહુ પાસ ચરિયહ ચિત્ત, ઉદ્વરિય એહ ચરિત્ર. દશપુરહ નયર મઝારિ, શ્રી સંઘ તણુઈ આધારિ, શ્રી શાંતિ સૂરિ સુપસાઈ, દુહ દુરીય દૂર પલાઈ. જ કિમવિ અલિયમ સાર, ગુરૂ લહુ અવર્ણવિચાર, કવિ કવિઉ ઈશ્વરસૂરિ, તું ખમઉ બહુ ગુણ ભૂરિ. સસિ રસુ (૬૧) વિક્રમકાલ, એ ચરીય રચિઉ રસાલ,
પૃઅ રવિ સસિ મેર, તાં જઉ ગ૭ સડેર. વાચંત વીર ચરિત્ત, વિરછ રઉ જગિ જય કિત્તિ,
તસુ મણુઅભવ ધન ધન, શ્રી પાસનાહ પ્રસન્ન. (૧) ઇતિ શ્રી લલિતાંગ નરેશ્વર ચરિત્ર સમાપ્ત. તસ્મિસમાપ્ત સમાપ્તાય રાસક ચૂડામણિ પુણ્યપ્રબંધક તથાત્ર રાસકે શ્રી લલિતાંગચરિત્રે પ્રથમ ગાથા ૧ દુહા ૨ રાસાટક ૩ ષટ્રપદ ૪ કુંડલિયા ૫ રાઉલા ૬ વસ્તુ છે ઇંદ્રવ પેદ્રવજી કાવ્ય અડિલ ૯ મડિલ ૧૦ કાવ્યાધબોલી ૧૧ અડિલાધબોલી ૧૨ સુડબોલી ૧૩ વર્ણનબેલી ૧૪ યમકબોલી ૧૫ છપ્પય ૧૬ સોરઠી. સંવત ૧૫૬૧ વષે. પા.ભં. (૨) પ.સં. ૨૮–૧૪, સંધ ભં. દા. ૭ર. ન. ૧૩. (૩) ભાં. ઈ. સન ૧૮૭૫-૭૫ નં. ૭૬૧. Tહે જૈજ્ઞાસૂચિ.
૭૭:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org