SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ ઈશ્વરસૂરિ [[૨૨] જૈન ગૂર્જર કવિઓઃ ૧ નામ આપ્યાં છે? ૧. જીવવિચાર પ્રકરણ વિવરણ, ૨. લલિતાંગચરિત્ર બીજું નામ રાસકચૂડામણિ, ૩. શ્રીપાલ ચોપાઈ, ૪. સટીક ભાષાસ્તોત્ર, ૫. નદિષેણ મુનિનાં છ ગીતવાળા રાસ, ૬. યશોભદ્રપ્રબંધ કે જેનું બીજું નામ ફાલ્ગ ચિંતામણિ છે, ૭. મેદપાટ સ્તવન સટીક. આ ઈશ્વરસૂરિને સં.૧૫૫૭ને બીજો શિલાલેખ (જુઓ નાહર. નં. પ૬૪) તેમજ ધાતુપ્રતિમાને લેખ સં.૧૫૬૦ને મળે છે. (જુઓ ધાતુપ્રતિમા લેખસંગ્રહ, ભા.૧ લેખાંક ૪૫૩.) (૩૧૩) લલિતાગ ચરિત્ર [અથવા રાસ અથવા પ્રબંધ] ર.સં.૧૫૬૧ મંદસોરમાં - ““સાગરદત્ત રાસના કર્તા શાંતિસૂરિના શિષ્ય ઈશ્વરસૂરિએ મંડપદુર્ગના પાદશાહ ગ્યાસુદ્દીનના પુત્ર નાસીરના સમય (ઈ. સ. ૧૪૯૮૧૫૧૨)માં મલિક માફરના પટ્ટે થયેલા સોનારાય જીવનના પુત્ર મંત્રી પુંજની પ્રાર્થનાથી સં.૧૫૬૧માં વિવિધ છંદ – ઉપર છેવટે આપેલા છે - તેમાં આ કાવ્ય રચેલું છે. સાગરદત્તની પેઠે આ પ્રાકૃત, અપભ્રંશ તથા ગુજરાતીમાં છે. આ “સાગરદન રાસની પેઠે ઉચ્ચ પ્રાતિનું કાવ્ય છે, અને તે સંસ્કૃત તથા પ્રાકૃત કાવ્યોની સાથે સરખામણીમાં સારી રીતે ઊભું રહી શકે તેવું છે.” – સ્વ. ચિમનલાલ ડાહ્યાભાઈ દલાલ. આદિ– શ્રી વર્ધમાનાય નમઃ વિમલ કર કમલેતિ સાગરદત્ત શ્રેષ્ઠિ રાસકાદ ગાથા યથા તથાત્રાપિ પ્રથમ ગાથા. પઢમ પઢમ જિર્ણ, પઢમ નિવં પઢમ ધર્મ ધુર ધરણે, વસહ વસહ જિસં, નમામિ સુરમિયપયદેવં. ૧ સિરિ આસણુ નરવર, વિશાલકુલ ભમર ભોગિંદા, ભોદિ સહિય પાસે, દિસઉ સિરિં તુહ પહુ પાસે. ૨ સિરિ સાલસૂરિ પાયા, નિર્ચ મે હુજજ ગુરૂએ સુપસાયા, અજ્ઞાણ તમ તમોભર, હરણેડરૂણ સારહિશ્વ સમા. સાલંકાર સમર્થં સજીંદ સરસ સુગુણું સંજુત્ત, લલિઅંગકુમાર ચરિયું, લલણ લલિયવ્ય નિસુણહ. દઢ દુર્ગ ભૂલ સીસ પત, નર યણ ભમર પખિલિય, રેહઈ ક્ય સિરિવાસે, સિરિવાસં નયર તામરસં. દુહરિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001030
Book TitleJain Gurjar Kavio Part 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages575
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy