________________
સાળમી સદી
[૧૯]
ઈશ્વરસૂરિ
વએસગચ્છ તણા શૃંગાર, સિદ્ધિસૂરિ ગુરૂ લબ્ધિભંડાર, સદ્દગુરૂ નામઇ ગચ્છ સંતાન, વંદિઇ ભવિષણુ મહિમાનિધાન. ૩૫ કક્કસૂરિ તસ પાટિ મુણીંદ, આગમ કમલા વિકાસન દિણુંદ, લેપી મિથ્યામય વિષકંદ, સમકિત અમૃતકલાગુરૂ ચંદ. ૩૬ સર શીરામણી દેવગુપ્ત, જાઈ પાપ જસ નામ પવિત્ત, વિઘ્ન ટલઇ સવિ સંપન્ન મિલઇ, ગુરૂ નામઈ ચિંતિત લઇ. ૩૭ ચિંતામણી કામધેનુ સમાન, રત્નત્રય જીમ નામ પ્રધાન, અલિય નિવારી દેવ સચિ આવી, વીરજીજ્ઞેશ્વર તમઇશિ ભાવિ. ૩૮ કસૂરિ કેરા શિષ્ય, શ્રી ધર્માંહંસ ય નામક શિષ્ય, ધર્મચિ મેાલઈ તાસ પસાઇ, રચી ચઉપઇ અજાપુત્ર રાય. ૩૯ પુણ્યઇ સાહસ આવઇ મેડ, પુણ્ય સદ્ભાવે માલઇ જસ તેહ, પુણ્ય કીર્તિ ત્રિભાવન રસઇ, પુણ્યઇ લીહઇ લાયકી એમઇ. ૪૦ એહ પ્રબંધ જુહી...ગ્રહી, કરેા પુણ્ય માનવ ગહગહી, ભણુઇ રાસ જે મન સિઉ મેલી, તેહુ ધરિ કરઇ કમલા કેલિ, ૪૧ (૧) અનંત. ભ.
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૫૩૭–૩૮,]
૧૮૨. ઈશ્વરસૂરિ (સાંડેરગચ્છ સુમતિસૂરિ-શાંતિસૂરિશિ॰)
સ.૧૫૯૭ના એક શિલાલેખ આ ઈશ્વરસૂરિના મારવાડના નાલાઈમાંના આદિનાથ મંદિરમાં પ્રસિદ્ધ થયા છે. (જુએ સાક્ષર શ્રી જિનવિજયજી મુનિને પ્રાચીન જૈન લેખસંગ્રહ, ખીજો ભાગ, લેખાંક ૩૩૬.) તેમાં જણાવેલું છે કે પેાતે સ`ડેરકચ્છના યશાભદ્રસૂરિના સંતાનીય છે. યશેાભદ્રસૂરિ (જુએ તેમના પરતે લાવણ્યસમય ન.૧૫૬ના રચેલ રાસ, વિજયધ સૂરિના નામે પ્રસિદ્ધ થયેલ ઐતિહાસિક રાસસંગ્રહ ભાગ ખીજમાં)ના શિષ્ય શાલિસૂરિ, તેના સુમતિસૂરિ, તેના શિષ્ય શાંતિસૂરિ અને તેના ઈશ્વરસૂરિ, આવી રીતે અનેક આચાય થયા. તેમાં ફ્રી એક શાલિર થયા, તેમના શિષ્ય સુમતિસૂરિ અને તેમના પુનઃ શાંતિસૂરિ (નં.૧૬ર) થયા કે જેમના સમયમાં આ લેખ થયે અને તેમના આ ઈશ્વરસૂરિ થયા કે જેમનુ દેવસુંદર એ ખીજું નામ હતું. એમણે સં.૯૬૪માં ઉપરાક્ત યશાભદ્રસૂરિએ મત્રશક્તિથી લાવેલી આદિનાથ પ્રતિમાના પુનઃ ઉદ્ધાર કરી આ મંદિરમાં સ.૧૫૯૭માં સ્થાપન કરી. આ ઇશ્વરસૂરિએ સ.૧૫૮૧માં દિવાળીદિને નાડલાઈમાં જ રચેલા સંસ્કૃત ‘સુમિત્રચરિત્ર'માં પેાતાના કેટલાક પ્રથાનાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org