________________
ધમરુચિ
[૧૧૮] જૈન ગૂર્જર કવિઓ: ૧
ભણઈ. ૧૭૧ ભણતાં ગુણતાં લહઈ બુદ્ધિ, બુદ્ધ સકલ કાજની સિદ્ધિ,
બુદ્ધિ ફલઈ વંછિત સદા, બુદ્ધિ નિત નવતર સંપદા. ૧૭૨ (૧) પં. શ્રી ધર્મવર્ધન તત્ શિષ્ય ગણિ વવેક પડનાર્થ. ૫.સં. ૮–૧૪, હા.ભ. દા.૮૩ નં.૧૮૯ (૨) ભાં.ઈ. સન ૧૮૯૧–૯૫ નં.૧૬૩૦. (૩) પં. ચરણાદયગણિ લિ. સ્વશિષ્ય પં. કલ્યાણદેવ વાચના, સિરિયારી
સ્થાને રાય રામજી રાજ સં.૧૬૨૮ વષે. પ.સં.૬, અભય. નં.૬૪૨. (૪) લી.ભં. (૫) ચં.ભં. (૬) અમ. [લીંહસૂચી (સિંહકુશલને નામે).] (૩૧૧) સ્વજનવિચાર ચોપાઈ ૪૨ કડી ૨.સં.૧૫૬૦ આદિ- પહિલું મનિ જઈ કરી, ગુરૂ મન ગરૂઉ સાર
સરસતિ ભાઈ પસાઉલિં, બેલસું સુપનવિચાર. પ્રથમ પહરિ રાયણું જણિ, જે સુહઉં પણિ હોઈ
તસ તણઉ ફલ શુભ અશુભ, વરસ છેહિ તું જેઇ. અંત – ઈમ જાણું મઈ ધુમ જિ પીધ, સઘલું કાજ તેડનું સીધ.
ઈણિ પરિ કહઉં સુપન વિચાર, શાસ્ત્ર તણુ લેઈ આધાર. ૪૦ નાનશીલ પંડિત જયવંત, તે સહિગુરૂ પ્રણમી એકતિ સંવત પનર સાઠા માહિ, સુહણ ફલ સુણો ચઉપઈ. ૪૧ ભણસિધ ગુણસિઈ જે નરનારિ, તસ ઘરિ મંગલ નવરારિ સુપનવિચાર વલી સુહ લહિ, મુનિવર સંઘકુલ ઈણિ પરિ
કહિ. ૪૨ (૧) વરધા ગ્રામ મધ્યે લ૦ મુનિ સવવિમલ પઠનાઅરડ્યું. પ.સં. ૨–૧૭, જે.શા. દા.૧૩ નં.૪૮. (૨) પ.સં.૩, જય. પ.પ. (૩) ૫.સં.૧૨૧, નાહટા સં. [મુપુગૃહસૂચી (સિંધકુલ–સંકુલને નામે), હજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૨૮૦ – સંઘકુશલને નામે).] .
[પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૧૦૩-૦૪, ભા.૩ પૃ.પ૨૯-૩૦. કર્તાનામ સિંહકુશલ” સુધારીને “સિંહકુલ (સંધકુલ ?) એમ કર્યું છે. પરંતુ હસ્તપ્રતો બંને રીતે નામો બતાવતી હેઈ નિર્ણય કરવો મુશ્કેલ જણાય છે. ૧૮૧. ધર્મચિ (ઉપકેશગ૭ સિદ્ધિસૂરિ—ધર્મહંસશિ૦) (૩૧૨) અજા પુત્ર ચોપાઈ ૨.સં.૧૫૬૧ વૈશાખ સુદ ૫ ગુરુ અત – સંવત પનર વરસ એક સર્કિ, વૈશાખ પંચમી શુદિ ગુરહિ ગરિ,
આ નક્ષત્ર મૃગશિર ગ સંકર્મા, કીધી ઉપઈ દિન જાણું. ૩૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org