________________
સાળમી સદી
[૨૨૩]
કડુઆ
ઉલનઇ ભાણે જસ ધમ્મુ, નણુઇ જિષ્ણુમત કેરમ, ૭૩ વેલરાજનઈ આગ્રહ કરી, કીધઉ શ્રી નવકારહ ચિરી, પનર થઈ વરસ ઉહાસ, સેઅ અદ્ભુમિ દિણ આસા માસિ. ૭૪ ભવીયાં ધમ્મ કરઉ બહુ ભાવિ, એહ ચરિત પભણુઇ પ્રસ્તાવિ, જિમ વિલસુ સુહસપતિ પૂરિ, ઇમ ખેાલાઇ શ્રી ઇસરસૂરિ. ૭૫ (૧) ઇતિ શ્રી સિધિચક્ર ચઉપાઇ શ્રીપાલની સમાપ્ત. સ૦ ૧૫૯૮ ચૈત્રાદિ વર્ષ વૈ॰ વદ અમાવાશા શનૌ લિ॰ ટૂકડેસ્વર પારિખી રામપુરા ગ્રામ મધ્યે લિ॰ શ્રીમત વૃદ્ધચ્છે ભ. ગુણનિધાનસૂરિ સભ્ય વા॰ ભાવવન્દ્વન લિ॰ પ.સ. ૧૫-૧૬, ડા૦ પાલણપુર દા. ૩૮ ન ́. ૧૨. (આની નકલ મેં ઉતારી લીધી છે.)
[પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૧૦૫-૦૭, ભા.૩ પૃ. ૫૩૨-૩૪.]
૧૮૩. કહુઆ (કડવાગચ્છના મૂલપુરુષ)
કડવાએ પેાતાના મત સ. ૧૫૬૨ લગભગ કાઢચો અને તેમાં ખરા સાધુએ વત માનકાલે વિદ્યમાન નથી એવું જણાવ્યું. આ કદાચ એ હેાય એમ ધારી તેને સ ંવત્ લીધેા છે, [કર્તાના વિશેષ પરિચય માટે જુએ જૈન સત્યપ્રકાશ વર્ષોં ૧૮ અક ૧૯.] (૩૧૫) લીલાવતી સુમતિવિલાસ રાસ
દુહા અને ચેાપાઈ એ બેમાં આખા રાસ છે.
આદિ
દુહા.
પ્રથમ વણાયગ વીનવું, ડાડ`ડ ગાહિર સિદ્ધિ બુદ્ધિ આપુ નિરમલી, ગુંથાંનકિ ગંભીર. ઈશ્વર દેવનિ કુલિ ક્રૂ, પાર્વતીના પુત્ર, તમ સમરિ રિદ્ધિ પાંમીઇ, અણુકેલળ્યાં ધરસૂત્ર. બીજી તે સમરૂ સારદા, જે ષ્ટિ ખાલકુ'યાર, બ્રહ્મા ઊયરિ અવતરી, ચ્યાર વેદ મુ‚ માંહિ. આદિ તે આદિનાથ સમરીઈ, અડવડી આધાર, ગુણુ ગાઊ લીલાવતી, સરિસ સુમતિવિલાસ, (૫૫૦) પ્રથમ લ બેદર વીનવું, સૂડાદુ ૬ ગુહીર
સદ્ધિ બુદ્ધિ આપઇ નિરમલી, ગુણુસ્થાનક ગભીર. દેવ મહેશનઇ કુલિ દૂ, પારવતીના પૂત્ર
For Private & Personal Use Only
Jain Education International
૧
૨
૩
४
૧
www.jainelibrary.org