SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ લબ્ધિસાગરસૂરિ [૨૧] જૈન ગૂર્જર કવિઓ: ૧ લબ્ધિસાગરની કૃતિ છે.] ૧૭૬ ખ. લબ્ધિસાગરસૂરિ આ વડતપગવાળા લબ્ધિસાગર નં. ૧૭૬ ક હોઈ શકે. (૩૦૬) ૨૪ જિનસ્તવને અથવા ચોવીશી લ, સં. ૧૫૩૮ પહેલાં અત – ભલી ભાવના એ ઢાલ – વીરસ્તવન. સિદ્ધાર્થ કુલમંડણ હે નવરંગ ત્રિસલાદેવિ મલ્હાર તું મહિ મહદય સાગરૂ હે નવરંગ મણિમય રયણભંડાર તુ. ૧ ઇય વીર જિર્ણોસર સંધસહિકર ધમ્મ લખિમી ભાસણ હરિમુત્તિલંબણ ઝલત્તિ સાસણિ નીતિ સગ્ગ પયાસણ નવરસ પવિત્ત તુઝ ઘર ભણઈ અણુદિ જે નરે સોઈ લહિ લદ્ધી જગપસદ્ધી ગુણગંભીરિમ સાગર. ૧૧ (૧) ઇતિ શ્રી મહાવીરસ્ય નવરસમયે સ્તવનં. ૨૪. ઈતિ શ્રી શ્રી શ્રી લબ્ધિસાગર સૂરિભિઃ કૃતાનિ ચતુર્વિશતિ જિનાનાં સ્તોત્રાણિ સમાપ્તાનિ. છ, સંવત ૧૫૩૮ વષે માહા સુદિ ૬ રવૌ લષિત, શ્રેયો ભવતિ. ૫. ક્ર. ૬થી ૧૦, આદિનાં પાનાં નથી, જશ૦ સં. [પ્રથમ આવૃત્તિ ભા.૩ ૫.પર.] ૧૭૭. હર્ષકુલ (ત) હેમવિમલસૂરિ-કુલચરણશિ) આ હર્ષકુલે બંધહેતૃદય ત્રિભંગસૂત્ર રચેલ છે તેમાં પિતાને લક્ષ્મીસાગરસૂરિના શિષ્ય કહેલ છે ને તે પર સં. ૧૬ દરમાં આનંદવિમલસરિવિજયવિમલગણિશિષ્ય આનંદવિજયે ટીકા કરી છે. (જુઓ ભાં. ઇ. સન ૧૮૮૭–૯૧ નં. ૧૧૬૫. વળી આ હર્ષ કુલે “વાક્યપ્રકાશ' પર ટીકા હેમવિમલસૂરિના રાજ્યમાં રચી. (લી. ભ.- જુઓ જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ, ફકરા ૭૬૦, ૭૬૨ વગેરે.) હેમવિમલસરિ માટે જુઓ નં. ૧૮૮. (૩૦૭) વસુદેવ ચોપાઈ ૨. સં. ૧૫૫૭ લાસ નગરમાં આદિ– સકલ મને રથ સિદ્ધિ કર, ધુરિ ચઉવીસ જિણિંદ, પય પણુમિ સુભાવિ કરી, ભવિયણ નયણુણંદ. કાસમીર મુખ મંડણ, મની સમરૂં એક ચિત્તિ, કવિયણ વંછિત પૂરણી, દિઉ વાણી સરસતિ. જે વસુદેવ સોહામણું, યાદવ કુલિ શિણગાર, ચારિત્ર રચૂ હું તેહનું, સુણિયે અતિહિં ઉદાર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001030
Book TitleJain Gurjar Kavio Part 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages575
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy