________________
સેળ મી સદી [૧૩]
લબ્ધિસાગર સુગુરૂ મુખિ હું સાંભલી, ગાયમું વિકમરાય.
પ ચઉપઈ. મહિઅલિ મંડણ માલવદેશ, જિહાં નવિ કરઈ દુકાલ પ્રવેશ, ન્યાયવંત વલી...લોક, ઘરિ... .
બીજઈ દિન સાસૂન મિલી, કહઈ વિકમ પુહતી મનરૂલી,
મઈ આદેશ તુમ્હારૂ કરિઉં, પાંચ માંહિ પહિલઉ મુખ ધરિઉ. ૯૩ અંત - ગુરૂ કહે કામ નહિં ધ, વિક્રમ કહિસું આપ્યું મને
તેણે ધનેને કરાવ્યું સિઘ, કારપુરે જિણહર રંગિ. ૧૧૦ વિક્રમના ગુણ હિઅડઈ ધરી, પંચદંડ છત્રહનું ચરી, પનર છપનઈ માસિ વૈશાખ, કીધું બીજઈ ધુલઈ પાખિ. ૧૧૧ ભણઈ ગુણુઈ નઈ જે સાંભલઈ, તેહ તણું સંકટ સવિ ટલઈ રાજ્યરિદ્ધિ નઈ રૂડી બુદ્ધિ, તે પામઈ અષ્ટ મહાસિદ્ધિ. ૧૧૨
(૧) ઇતિ સંવત ૧૫૮૨ વષે આસો વદિ ૪ સોમે શ્રી પાન વાસ્તવ્ય શ્રી શ્રીમાલ જ્ઞાતીય ૫. જીવા સુત ૫. માધા પઠના થે. પ.સં. ૧૨૧૧, પ્ર.કા.ભં. ૪૬૩. (એ પરથી મ.બ.એ પણ ઉતારી મોકલેલ.) (૨) સં. ૧૭૮૫ કા. સુદિ ૧૦ લિ. સીરોહી મથે. પ.સં. ૧૫-૧૫, બેડા ભં. (૩) સં. ૧૬૯૯ કે. વદિ ૩ રવૌ અહમૂદાવાદ મધ્યે લિ. પ.સં. ૨૧, ૧થી ૬ પાનાં નથી, ખેડા ભં.૩. (૪) સં. ૧૫૬૭ ચૈત્ર ૧૧ તિથૌ જસધણ નગરે મુનિ વીરકલસ લિ. પ.સં. ૧૫-૧૪, પ્ર. કાન્તિ
પ્રકાશિત ઃ ૧. બુદ્ધિપ્રકાશ, સને ૧૯૩૨ના જાન્યુ.-ફેબ્રુ.ના સંયુક્ત અંક પૃ. ૧૬-૨૮ અને તેના અનુસંધાનમાં માર્ચના અંક પૂ. ૬થી ૭૫.
[પ્રથમ આવૃત્તિ ભા. ૧ પૃ. ૯૯-૧૦૦, ભા. ૩ પૃ, પ૨૫-૨૬. પહેલાં જિનહર ?” એ નામે નેંધાયેલી કૃતિ પછીથી 'જિનહર' એટલે “જિનગૃહ” એ અર્થ ધ્યાનમાં આવતાં અજ્ઞાતકર્તક ગણું છે જે યથાર્થ છે.] ૧૭૬ ક. લધિસાગર (વડતપગચ્છ) (૩૦૫) શ્રીપાલ રાસ ૨. સં. ૧૫૫૭
આ ગુજરાતી કૃતિ લાગતી નથી. વડતપગચ્છના લબ્ધિસાગરે શ્રીપાલ કથા સંસ્કૃતમાં રચી છે.
[પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૧૦૧, ભા.૩ પૃ. પ૨૭. આ કવિને નામે ત્યાં વજભુજગ ચોપાઈ નોંધાયેલી છે તે વસ્તુતઃ સં. ૧૮મી સદીના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org