________________
સેળ મી સદી
[૧૫].
લાવયસિંહ અંત – તપગચ્છ કેરઉ સણગાર, શ્રી લક્ષ્મીસાગર ગણધાર,
શ્રી સુમતિસાધૂ સૂરીસ, શ્રી હેમવિમલ નિસદીસ. ૩૫૬ વર લાસ નાર ધુરિ હરિસ, સય પર સત્તાવન વરિસ, કુલચરણ સુપડિત સીસ, કહઈ હરખ કુલ નિસદીસ. ૩૫૭ ધન ધન એ ચરિત્ર વિશાલ, ધન ધન જિનધર્મ રસાલ,
એહ ચરીઅ સઅતિચંગ, જિમ પામો અવિહડ રંગ. ૩૫૮ (૧) શ્રી ઇતિરંગ ચઉપઈ સમાપ્તા, સંવત ૧૬૫૭ આષાઢ સુદી ૨. ર મોરબી મળે. પા.ભં. (૨) સં.૧૬૭૨ વર્ષ પસ સુદિ ૮ રવી બહુ નગરે. પ.સં.૧૧-૧૭, વિજયધર્મસૂરિ. (૩) સં.૧૬૩૯ લિ૦ ૫.સં.૧૦-૧૭, ગ્રંથમાન ૩૪૮, લી.ભં. દા.૩૦ નં.૬ ૬. (૪) ખંભ. ૧. (૫) ડે.ભં. (૬) સં.૧૫૬૪ અહમૂદાવાદ નગરે લિખાપિતા. ૫.સં.૧૧-૧૫, લ.સુ. (૭) સં. ૧૬૧૮ કા શુ.૧૩ આદિતવારે શ્રી સીરહી નગરે ભ. શ્રી. સીલચંદસૂરિશિષ્ય ચેલા દેવા લખ્યાં ઋષિ છવા પઠનાર્થ. ૫.સં.૧૩-૧૫, વિ.કે.ભં.નં.૪૪૮૪. (૮) પ.સં૨૦-૧૧, વિ.કે.. નં. ૪૪૮૩. (૮) ભાં. ઈ. સન ૧૮૮૬-૯૨ નં. ૧૩૨૬. (૧૦) ભાં.ઇ. સને ૧૮૮૭–૯૧, નં.૧૪૯૨. (૧૧) સે.લા.નં.૨૪૬૬. (૧૨) ૫.સં. ૧૪–૧૫, ર.એ.સે. બી.ડી.૨૦૯ નં.૧૯૫૮, (૧૩) ગરકાધીશ શ્રી હેમવિમલસૂરિશિ. પં. પ્રમોદમંડનગણિશિષ્ય ભુજિષ્ય પં. સુમતિમંડનગણિ લિખિત, ગણિની વિનયલક્ષમી તત શિષ્યણું ગણિની રાજલક્ષ્મી ચેલી કનકલક્ષ્મી વાચનાર્થ. ૫.સં.૧૧-૧૫, ઈડર ભં. (૧૪) પ.સં. ૧૬, અભય. પો.૧૨ નં.૧૨૭. (૧૫) ૫.સં.૧૭, જય. પિ.૬૯, (૧૬) પ.સં. ૧૩, પ્રત ૧૭મી સદીની, અભય. નં.૨૨૦૫. (૧૭) સં.૧૫૮૯ મે.શુ.૨ રવો ચંપકેન રાણીપુરે પં. વિમલગણિ પં. વિવેકવિમલ-વિશાલવિમલ મુનિના સા. નરપાલ ભાર્યા લાડકી પુત્રી હંસાઈ પઠનાથ. વિ. વીર સૃજ્ઞા.મં. રાધનપુર. (૧૮) સં.૧૬૪૬ આસે વદ અમાસ શનિ ઋ. વાસણ લિ. સિનેર ભં. [આલિસ્ટમાં ભા.૨, મુપુગૃહસૂચી, લીંહસૂચી, હેજેજ્ઞા સૂચિ ભા.૧ (પૃ. ૩૧૫ – હર્ષકલશને નામે, પૃ.૫૦૦ – સુમતિ સાધુને નામે.]
[પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૧૦૨, ભા.૩ પૃ.૫૨૭-૨૮, કૃતિ પહેલાં હર્ષકલશને નામે મૂકી પછીથી હર્ષકુલ એ નામ કર્યું છે.] ૧૭૮. લાવણ્યસિંહ (ખ. ઉદયપદ્વશિ૦) (૩૦૮) ઢઢણકુમાર રાસ ૫૬ કડી ૨.સં.૧૫૫૮ ? અંત – ખરતરગચિછ ગુરૂ ગુણનિલઉ, ઉદયપદમ વણારીસ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org