________________
સોળમી સદી
[૧૧]
નેમિકુંજર બાર કથા રસ ત્રણવઉં, તિણિ સુહુઉ સહુ કેઈ. ૩ અંત – શ્યારિ ખંડ બહુ બુદ્ધઈ કરી, એટલઈ યારિવારિ તિણિ વરી, સંઘ તણે જે ઉનમતિ લઇ, તે કવિ કથા ક્ષણેતરિ કહઈ.૧૦૦
–પ્રથમ ખંડ સમાપ્ત, ચારિ લંડ બહુ બુદ્ધિહિ કરી, એતલઈ સંપૂરી ધરી, સંધ તણ જે ઉનમતિ લહઈ, કથા ક્ષણંતરિ તે કવિ કહઈ.૧૦૬
–દ્વિતીય ખંડ સમાપ્ત. દસરથ નગરી થયો ઉછાહ, કરઈ રાજ તિહાં ગજસિંઘરાઉ, સાત નારિ સિઉં સુષ ભેગવઈ, નેમિકુંજર કવિ ઈણિ પરિ
કહઈ. ૧૦૦ થ્યારિ વંડ બહુ બુદ્ધે કરી, એતલઈ નવ નારી તિણિ વરી, સંધ તણું જઉ ઉનમતિ લહઈ, કથા ક્ષણુતરિ તો કવિ કહઈ. ૧૦૧
–તૃતીય કંડ સમાપ્ત.
ગજસિઘકમર તણે, ચરિ મઈ તે કહીઉ સંવિ, ભણઈ ગુણઈ જે સાંભલઈ, સુષ સંપતિ દે વિ.
૧૮
સહગુરૂ તણું નામ મનિ ધરી, બેલા શ્રીગજસિંઘહ ચરી, જે પંડિત નર પુન્ય કર તિ, જસુંદર(3) તે ઈમ બેનંતિ. ૨૦ સંવત પર છપને સહી, પ્રથમ જેઠ પુનિમ દિન લહી. બુદ્ધવાર અનુરાધા માંહિ, કીયો ચરિત એ મન ઉછાંહિ. ૨૭
(પા) નેમિકુંજર એ રસ્યઉ ઉછાંહિ.
–ચતુર્થ ખંડઃ સમાપ્ત (૧) સંવત સોલ સઉ જાણિ, માસ કાર્તિકિ દિન ઉત્તમ આણિ,
શુકલ અષ્ટમી નઈ ભાર્ગવવાર, લિખિ રાસ તે મન ઉદાર. ૨૬ ઇતિશ્રી ગજસિહ ચરિત્રે ચતુર્થ કંડ સંપૂર્ણ ગ્રંથાગ્રં ૬૧૫ કલેક: શુભ ભવતુ. ગુ.વિ.ભ. (૨) પ.ક્ર. ૧૦પ-૧૨૯, સં.૧૬૪૧, ચોપડે, વિ.ધ.ભં. (૩) સં. ૧૬૬૬ પૂજ્ય શ્રી ધર્મભૂતિ સૂરીશ્વર આચાર્ય શ્રીમત્ શ્રી કલ્યાણસાગર સુરિશ્વર આજ્ઞાપ્રતિપાલક પં. શ્રી સિમાચંદ્ર તસ્ય શિષ્ય સુમતિચંદ્રણ લિ. અચલગચછે આ વદિ ૧ ભૌમવાસરે. ૫.સં. ૨૦-૧૩, ડભં. દા.૭૧ નં.૧૮. (૪) સં. ૧૭૨૧ માગસિર વદિ ૧૧ ગુરૂવારે શ્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org