________________
નેમિંજર
[૧૦] જૈન ગૂર્જર કવિઓ: ૧ સહી ૩. ૫.સં.૨૪, ગોડીજી. નં.૪૭૬. (૧૪) પ.સં.૨૮, પ્ર.કા.ભં. (૧૫) પં. અજયસાગર લિખિત શ્રી સંકરાણિ ગ્રામે સં.૧૭૪૧ વર્ષે. વિ.ધ.ભં. [જેહાપ્રોસ્ટા, મુપુગૃહસૂચી, લીંહસૂચી, હજીજ્ઞાસૂચિ ભા. ૧ (પૃ. ૩૯૪, ૪૬૮).] (૩૨) સંવેગકુમ મંજરી
આમાં ક્રોધાદિનાં ફલ, અનિત્યાદિ બાર ભાવનાનું સ્વરૂપ છે. દુહા, ચોપાઈ મુખ્યપણે છે. થોડી ઢાલે છે. આદિ – સકલરૂપ પ્રણમી અરિહંત, સમરી સાધુ સદા ગુણવંત,
શ્રી સિદ્ધાંત મૃતધર રાઉ, બુદ્ધિતાણુ જેણિઈ કરિઉ પસાઉ. ૧ દૂ પણિ અછઉં મૂરખ મલિ, સવિતું સુકવિતાની પગધૂલિ. બેલિસુ વીરવચન મનિ ધરી, એ સવેગમ મંજરી. ૨ જીવ સવે સહજિઈ અતિ વિમલ, દરસન જ્ઞાન ચારિત્રઈ સલ,
બાંધઈ છેડઈ એડજ કમ્મ, ક્રમ મેરે () હિત પામઈ શિવશર્મ. ૩ અત –
વસ્તુ નમિય જિનવર નમિય જિનવર અપર અરિહંત, સમરી સહગુરુ સાધુ સવિ, દયામૂલ જિનધમ્મ નિશ્ચલ. શ્રુતદેવી સુપસાઉલઈ, સુણી સુગુરૂ ઉવએસ મંજુલ, કુશલસંજમ કવિ ઈમ ભણઈ, એ ચઉપઈ રસાલ.
સવેગ દ્રામમંજરી, સંવેગિઈ ચઉસાલ. (૧) આર્યા ના પઠણ અર્થ", મોરબી નગરે ૪૦ ધના લિ. ૫.સં. ૫–૧૪, મ૦ જૈ. વિ. નં. ૬૨૩. (૨) ભાં. ઇ. સન ૧૮૭૩-૭૪, નં. ૨૦૪. [મુપમૂહસૂચી, હે જૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૧૫૧, ૩૯૬).]
[પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૧૨૯-૩૦, ભા.૩ પૃ.૫૬૩-૬૬ તથા ૧૪૯૩.] ૧૭૪. નેમિકુંજર (૩૦૩) ગજસિંહરાય ચરિત્ર રાસ ૨.સં.૧૫૫૬ પ્ર. જેઠ સુ. ૧૫ બુધ આદિ
દેહા પાસજિણેસર પય નમી, તેવીસમો જિર્ણોદ, એ સુષ સંપતિ દીયઈ, પણમઈ સુર નર ઇંદ. કાસમીર મુષ મંડણી, સમરી સરસતિ માય, શીલ તણે ગુણ ત્રણવઉં, ગાવઉં ગજસિંઘરાય. નવરસિ નવરંગિ ત્રણવાઉં, શાસ્ત્ર માહિ જે હેઈ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org