________________
સેળ મી સદી
[૨૯]
કુશલસંયમ
તે ગુરૂ પામી વચન વિસેસ, હરિબલ ચરિત્ર બલિઉં લવલેસ ૬૭ સાંભળતાં સવિ પાતક લઈ, ભણતાં મનહ મને રથ ફલઈ, શ્યારિ ખંડ ચઉપટ ચઉસાલ, ચતુર્થ ખંડ બેલિઉ સુવિશાલ. ૬૮ કુશલસંયમ કવિ હૃમ ઉચ્ચરઈ, પભણતાં સંપદ વિસ્તરઈ.
(પત્ર ૨૮ પ્ર. કા.) ડે; (૧) આમાં ૪ ખંડ છે. સં. ૧૬ર૬ જેષ્ટ શુદિ ૬ લિષિત ગ્રં. ૧૦૫૦ ધર્મરત્નસૂરિ લિષિત. પ. ક્ર. ૧૫થી ૫૯, ચોપડે, દે. લા. પુ. લા. નં. ૧૧૨૫. (૨) ઈતિશ્રી કુશલસંયમ વિરચિતે નવરસ સીંગાર નાગ્નિ હરિબલ પ્રબંધ ચતુર્થ ખંડઃ સંપૂર્ણ. ગ્રંથાગ્ર કલોક સંખ્યા ૯૨૫ સર્વ અક્ષર સંખ્યા ૨૯૬૦૦ સંખ્યા સંવત્ ૧૬૭૭ વર્ષે ભાદવા વદિ ૬ ગુરૂ લિખિત. પંડિત શ્રી ૫ શ્રી હર્ષવિજયગણિ શિષ્ય ગણિ લાલવિજયેન આછવાડાઆ ગ્રાંમે. પ.સં. ૨૦–૧૭, દે. લા. પુ. લા. નં. ૧૫૩૪. (૩) સં. ૧૬૮૪ ચે. વ. ૫ રવૌ પાનનગરે સા રામગૃહે ઋ. ભેજ કેન લિ. સાવી લીલા પઠનાથ શ્રી પદ્મસાગરસૂરિગચ્છ વિદ્યુત(પુ) પ.સં. ૪૧-૧૨, ડા. ભં. પાલણપુર દા. ૩૬. (૪) સં. ૧૬ ૬૭ આસો સુ. ૧૫ શની જબુગામે મુનિ લલિતસાગર લિ. ડા. ભં. પાલણપુર દા. ૩૬. (૫) ૫.સં. ૩૨–૧૩, ડે.ભં. દા.૭૦ નં. ૫૮. (૬) ૫.સં.૨૦-૧૦, ડે. ભ. દા.૭૦ નં.૫૭. (૭) ચેલા ચંદ્રવિવેક મુનિ લષિત ઘૂઘરા ગામે. ૫.સં. ૨૪-૧૮, . વ. ભ. દા.૯ નં.૪૫. (૮) સંવત ૧૬૪૦ આસો શુદિ ૩ રવી આગમગછે ધંધૂકપક્ષે ભાગ્યસુંદરસૂરિ તસ્પરિવારેન ભ. ધર્મરત્નસૂરિ લ૦ પવતણી હિમશ્રી તત્પરિવારેન ઋષિનું મહિમશ્રીગણિ તત્પરિવારેન ઋષિણી હર્ષ શ્રી ચેલી લાલાં પઠનાથ. ગ્રં.૧૦૫૦ શ્રી સખીસ્વરા પાર્શ્વનાથની રક્ષા. પં. જયસુંદર લિ. દેકપુર મથે ચાતુર્માસ પહેલું પાનું નથી, વી.ઉ.ભં. (૯) પ.સં. ૨૩-૧૪, છેલ્લું પાનું નથી, વી.ઉ.ભં. દા.૧૭. (૧૦) ૫.સં. ૩૯-૧૧, વિ.ને.ભં. નં. ૪૬૨૦. (૧૧) મુની કેસરવિજિ પન્યાસ લ. શ્રી પંચ પરમેશ્વરી પ્રસાદાત શ્રી ઉહા નગરે. પ.સં. ૨૬-૧૬, ઘઘા ભં. દા. ૧૬ નં.૧૭. (૧૨) સં.૧૬૪૨ પં.સકલચંદ્રમણિના. નિ.વિ. ચાણસ્મા. (૧૩) સં.૧૯૯૭ જેટ સુદિ ૧૦ રવ શ્રીપૂજય મેઘાજી શિ૦ મુની લિ. 40 આંબા પઠનાર્થ , સવસીજીની પ્રતિથી લલી ઉત્તારઉં છિ સહી ૩ થલેહરમથે નવા ઉપાસરા મધે લખ્યો છિ ઋ. આંબાની પ્રતિ છિ
૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org