SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ કુશલસંયમ [૨૮] જૈન ગૂર્જર કવિઓ: ૧ (૭) ૫.સં. ૮-૧૨, સે. એ. સ. બી. ડી. ૨૬ નં. ૧૯૫૮. (૮) ઇતિશ્રી વયરસ્વામિ ચિંતામણિ રાસ સમાપ્ત. સં. ૧૬૪૧ વર્ષે ભાદ્રવ વદિ ન પડે ગુરૂવાસરે લીબકાસી ગ્રામે લિખિત. મ. બ. (૯) ખં. ભ. ૧. [લીંહસૂચી.] [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૧૦૮–૧૦, ભા.૩ પૃ.૫૩૬-૩૭.] ૧૭૩. કુશલસંયમ (ત. હેમવિમલસૂરિ–કુલવીર અને કુલધીરશિ.) હેમવિમલસૂરિ આચાર્યપદ સં. ૧૫૪૮ સ્વ. ૧૫૬ ૮. (૩૧) હરિબળને રાસ [અથવા ચેપાઈ] ૨.સં. ૧૫૫૫ મહા સુદ ૫ આદિ – પહિલું પ્રણમઉં પાસ જિન, ઇરાઉલિનઉ રાય, મનવછિત આપઇ સદા, સેવઈ સુરપતિ પાય. ગુરૂ ગેયમ ગણધાર તું, ગિરૂઉ લીજઇ નામ, જિણિ નામિ નગિ પામી, આઠઈ સિદ્ધિ અભિરામ. ૨ અંગૂઠઈ અમૃત વસઇ, લાછિ તણુઉ ભંડાર, પહિલઉં ગણધર વીરનઉ, બુધિ તણઉ દાતાર. કાસમીર મુખ મંડ, કવીયણ કેરી માય, સારદા નમું તે સહી, તૂઠી કરઈ પસાય. ષટદર્શન વિખ્યાત છે, આપ અવિરલ અધિ, બ્રહ્માણ જે જ્યોતિમય, કરઈ કવિતની સિધિ. વીણ પુસ્તક ધારણી, હંસાસણિ સરસતિ, દયા કરીનઈ મુહનઈ, દે નિરમલ (ભ)ત્તિ. શ્રી સરસતિ સુપસાઉલઇ, નવરસ સરસ સાગર નામ, કહું પ્રબંધ હરિબલ તણુઉ, બોલઉં અતિ અભિરામ. ૭ અંત – હરિબલ ચરિત્ર તણુઉ નવિ પાર, પઢતાં ગુણતાં હર્ષ અપાર, દૂહો વસ્તુ અનઈ ચઉપઇ, નવરસ સરસ કથા એ દૂઈ. ૧૬૬ વિક્રમ નવિ સંવત્સર પનર પુણું પુણપન, વરસ મઝમિ માહા સુદિ પંચમ એ, રાઉ સિરિ હરિબલ પ્રબંધ. ભણઈ ભણાવઈ જે નર સંભલઈ, તિહિ ઘરિ મંગલ ચારિ, ઠામિઠામિ નિતુ જયજયકાર, ઋધિ વૃદ્ધિ પામઈ અનિવાર. ૧૬૮ તપગચ્છ શ્રી ગુરુ અવિચલ ભાણ, માંનઈષ દર્શન જસુ આણ. ૬૫ અભિનવ ગેયમ સ્વામિ સમાન,શ્રી હેમવિમલસૂરિ મહિમાનિધાન, તાસ સીસ પંડિત કુલવી૨, બીજો બંધવ શ્રી કુલધીર. ૬૬ શ્રી ગુણ શીલિ સેહામણ, જસુ અંગિ ગુણ દીપઈ ઘણું, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001030
Book TitleJain Gurjar Kavio Part 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages575
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy