________________
સેળમી સદી :
[૨૭]
ધર્મદેવ ૧૮૯૧-૫ નં.૧૫૭૧. (૮) સં. ૧૮૫૫ વાર ભગૌ પાટણ નયરે પ.સં. ૧૪–૧૪, તા. ભં. દા.૮૨ નં. (૯) સં. ૧૮૭૦ ચૈત્ર વ. ૪ વાર ભગુ લિ. ખેટકપૂરે ભીડભંજન પ્રાસાદે. પ.સં. ૧૨–૧૭, સુ. લા. ખેડા. [ડિકંટલેગભાઈ વ. ૧૯ ભા. ૨, મુપુગૃહસૂચી, લીંહસૂચી.] (૩૦૦) વજી(વાયર)સ્વામીને રાસ ૨.સં.૧૫૬૩ આદિ- જિમ સહકારે કોયલ ટહુકે–એ ઢાલ
ત્રિભુવનનાયક જ્યનંદ, પહિલું પ્રણમું વીર જિણુંદ તિર્થસર વીસમો એ, તસુ એકાદસ હુઆ ગણહર,
કેવલનાણી તે સવિ ગણહર, તે આદિ ગેયમ નમું એ. ૧ અંત – હવણાં એ ત્રિણિ છે શાખા, ચોથી નિવૃત્તિ નિવૃતિ એ
ત્રિય એ કહી મૂલિ વચર શાષા જગ દીપતી એ તુ હવિંએ ટિ ગણું મુખ્ય વય૨ શાખા તિર્ણિ ચંદ્રકુલિ એ ગિરૂઓ એ પૂનિમણિ પૂનિમ ચંદ્ર જિમ નિર્મલી એ. ૧૦૭ હુઆ એ શ્રી ધમષસૂરિ અન્યય શ્રી ગણધર ગુરૂ એ, તેહને પાટે જયવંત શ્રી સૌભાગ્યરત્ન સૂરિવરિ તેહનું એ, લહીઅ પસાય રંગે ધર્મદેવ મુનિવરઈ એ, ર એ રાસ રસાલ પનર સઠિ સંવત્સરી એ. ૧૦૮ હું તે એ મૂરિખ માંહિ શ્રી વરસ્વામીનું ચરિ ઘણું એ એક મુખે એ તે ન કહાઈ કહ્યું સંક્ષેપે કિંપિ પુણ, ભણવો એ ત્રણ કાલ વરસ્વામિનું રાસ રસે ગુણ એ મંગલ કાજિ પર્વ વિવાહ દિવસિ નિસિ ૧૦૯ નવનિધિ એ શ્રી વરસ્વામિ રાસે નવા કિમ સૌખ્યભર, પૂરે એ ચીંતવ્યું એવું રાસ ચિંતામણિ નામધર અપૂરવ એ એ શ્રીરાસ, ગણસે જે નિત નારિ નર
લહિસિ એ તે સૌભાગ્ય મંગલ રિદ્ધિ સંતાન નર (૧) શ્રી આગમગડે પૂજ્ય મહે. મુનિરાજશિ૦ મુનિ વિદ્યાવભેન સં. ૧૬૧૦ ફા. વદિ ૮ શની. વિ. ને. ભં. નં. ૩૨૧૦. (૨) પ.સં. ૬–૧૫, લી. ભ. દા.૩૦ નં. ૧૨. (૩) પ.સં.૭-૧૩, લી. ભ. દા.૩૦ નં. ૫. (૪) ૫.સં.૨૭-૧૨, હા. ભ. દા.૮૦ નં. ૩૬. (૫) પ.સં. ૭–૧૭, ડે. ભ. દા.૭૦ નં.૧૧૧. (૬) સં. ૧૬૨૬ આસાઢ શુ. ૧૧ આગમીય ધર્મનસૂરિભિઃ ચોપડે, પ. ક્ર. ૧૦૩થી ૧૧૨, દે. લા. પુ. લા. નં. ૧૧૨૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org