________________
ધર્મદેવ
| [૨૬] જૈન ગૂર્જર કવિઓ: ૧ જવ આકાશ સુથિર ધ્ર તાર નક્ષત્ર ગ્રહ શશિ દિવાયર તાં લગઈ હરિચંદ રાસ એ યસં નાંદઉ અતિ સુવિચાર
ભણતાં ગણતાં નિસર્ણતા જ નિત જયકાર. ૨૮૪ (૧) પ.સં. ૯-૧૮, રત્ન. ભં. દા.૪૩ નં.૭૧. (૨૯૯) અજાપુત્ર રાસ ૨.સં.૧૫૬૧ ચોમાસામાં, સીજી ગામમાં
આ રાસમાં દુહા, એપાઈ ને વસ્તુ એ ત્રણ છંદ છે. આદિ- આઠ મહા સિદ્ધિ પામઈ, સમરે જેહને નામિ,
પ્રણમું જિનવર આઠમ, શ્રી ચંદ્રપ્રભસ્વામિ. ગાયમ ગણહર પય નમી, સમરી સારદ માય,
સાહિ ગુરૂ વંદી વર્ણવું, અજપુત્ર વર રાય. અંત – પૂમિપક્ષિ કરઈ જયકાર, શ્રીગુણધીરસૂરિ પાર્િ શૃંગાર,
શ્રી સૌભાગ્યરતન સૂરીશ, મુનિવર ધર્મદેવ તેહનું સીસ. ૭૭ સંવત પર એકસઠઈ ના મિ, રહિયા ચઉમાસિ તે સીણજિત
ગ્રામિ, શ્રી ચંદ્રપ્રભ સ્વામિ ચરિત્ર, વાંચું ઉમાસી પુસ્તક તત્ર. ૭૮ અજાપુત્રની કથા રસાલ, તસુ ધુરિ ભાષી છઇ સુવિશાલ, તિહાં તણું શ્રી સંધ સુજાણ, વીનવઈ તેહનૂ સુણ વષાણ. ૭૯ સુલલિત આણી ચઉપઈ બંધ, એહ કથાનું કરૂ પ્રબંધ, ધમદેવ પંડિતિ કરિઉં પ્રબંધ, માહિ આણિક છઈ સર્વ
સંબંધ. ૮૦ પ્રબંધ કાનુ કરિઉ આક્ષેપ, કાંઈ નવિ કીધુ વર્ણન ક્ષેપ, તુહઈ ચુપઈ સંખ્યા મિલી, ત્રિણિસઈ નઈ ખાસી વલી. ૮૧ પ્રબંધ અજાપુત્ર ભૂપતિ તણુ, ઉદ્યમ આણું ભવયણ ભણવું,
ભણતાં હુઇ નિર્મલ બુદ્ધિ, ભણતાં હુંઈ મંગલ રિદ્ધિ, ૮૨ (૧) સં. ૧૫૧૪ વર્ષે આ શુદિ ૧ ભોમે લિખિતૌ. વિ. ધ. ભં. (૨) સં. ૧૬૭૮ કા૦ ૦ રવી લિ. સોજલાગ્રામે. ૫.સં. ૧૪–૧પ, લી. ભં. (૩) અમ (૪) સં. ૧૬૧૦ચે. શુ. ૧૧ બુધવારે લખાપિત ગ૦ વિજયસેભા તસ્ય શિષ્યણું ગ. રતનશોભા પઠનાથ. ૫.સં. ૨૬-૧૧, વિ.કે.ભં. નં. ૩૩૪૧. (૫) સં. ૧૬૩૫ ફા. વ. ૪ સોમે કીયા ગામે લ. ૫.સં. ૨૧-૧૩, સીમંધર. દા.૨૪ નં-૭. (આમાં લાવણ્યસમયકૃત ગર્ભવેલી પણ છે.) (૬) ૫.સં. ૧૯-૧૨, અપૂર્ણ, હા. ભં. દા.૮૨ નં. ૨૧૦. (૭) ભાં. ઇ. સન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org