SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ સેળ મી સદી [૨૫] ઘમદેવ ૧૯ અને ૧૦૨૨, અને ૩૪૬, ધાતુપ્રતિમા લેખસંગ્રહ ભાગ ૧ – અને ૧૫૩૧નો લેખ ભાગ બીજાના લેખાંક ૭૫માં છે. તે પરથી જણાય છે કે તેઓ ગુણસમદ્રસૂરિના પટ્ટધર હતા. તેમના પટ્ટધર સૌભાગ્યરત્નસૂરિના પટ્ટધર ગુમેરુસૂરિ હતા કે જેને સં. ૧૫૮૮ને ઉક્ત ભાગ પહેલાંના લેખાંક ૧૦૭૦માં લેખ મળે છે, અને સં. ૧૫૯૧નો લેખ ભાગ બીજાના લેખાંક ૨૯૨માં મળે છે. (૨૯૮) હરિશ્ચંદ્ર રાસ ૨.સં.૧૫૫૪ આસે શુદિ ૬ જૂના મહેસાણામાં આદિ વસ્તુ આદિ જિણવર આદિ જિણવર પ્રમુખ ચઉવીસ અરિહંત પ્રણમવિ સિદ્ધિ પણ પુંડરીક ગાયમ સ્વામી, શાસનદેવતિ સારદા સયલશુદ્ધ સાનિધ પામીય. શ્રી સૌભાગ્યના સૂરિ ગુરૂ પુનિઅપક્ષિ પવિત્ર, તસુ આદેશિહિ દૂ રચૂ હરિચંદ રાય ચરિત્ર. દુહા વિહે ભુવણે ઈક્કજિ સહી, કર્તા હર્તા કર્મ કમિ સુખદુખ સંપજે, કમિ ધર્મ અધમ. અંત - સંવત એ પનર ચઉ૫ત્રિ માસ આસ પક્ષિ ઉજલઈ, છઠ્ઠિઈ એ શોભનાગિ મૂલ રવિ સંગિ અતિ મલિઈ એ, જનઈ એ મહિસાણા પાદિ સાનિધિ શ્રી શાંતિનાથનઈ એ, શ્રી સંધનઈ એ ભણિવા કાજિ, વાંચવા મુનિજન સાથનઈ એ. ૮૧ ગણધરૂ એ પુનિઅપક્ષિ શ્રી ગુણધીરસૂરિ પાટધરૂ દિનદિન એ અતિ ઉદયવંત શ્રી સૌભાગ્યરત્નસૂરિ ગુરૂ, તેહ તુ એ જડમતિ શિષ્ય પણ પાસ ધર્મદેવગણિ વરૂ એ તણુઈ એ હરિચંદ રાય રાસ રચિઉ અતિસુંદરૂ એ. ૮૨. રસ પિોષનાં એ હંતા ઠામ, વિસ્તર કરૂં પુણુ કેતલુ એ, સંક્ષેપનુ એ ન હુઈ વાંક આ કહ્યઉ તુહે એતલે એ જે ભણે એ સાંભળે એય સરસ રાસ ઉદ્યમ ભરી એ વાધ એ લક્ષમી નિત્ત મંગલ હો તેહ ઘરિ એ. વસ્તુ જાવ ભૂતલિ, જવ ભૂતલિ અચલ ગિરિ મેરૂ અષ્ટકલા ચલ જીવ પણ સકલ દીપ તેહ સાયર ૮૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001030
Book TitleJain Gurjar Kavio Part 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages575
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy