________________
હું સધીર
[૨૪]
જૈન ગૂર્જર કવિએ ૧
એ રાસ ભણઈસિઈ કાનિ સુણિસિઈ, પુણ્યના ફલ જાણિસિઈ, ધનદિ કીધાં ધર્મકારણિ, અંતરાઈ ટાલસિ. ૧૬૦ ચુપઇનઈ બંધઈ કીધુ રાસ મોદર તણ, હર્ષ ઊલટ હઈ આણી, ભવીય એકમનાં સુણુ. ૧૬૧ (૧) સંવત ૧૬૨૬ વૈ૦ સુદિ ૧૪ લિ૦ આગમીય ધર્મરત્નસૂરિભિઃ પડે, ૫.ક્ર. ૧૪૪થી ૧૫૩, દે.લા.પુ.લા. નં.૧૧૨૫. (૨) પ.ક્ર. ૧થી ૭ પં.૧૨, ૧૩ પાનાની પ્રતમાં, મ.જે.વિ. નં. ૪૭૬. (૩) પ.સં. ૭-૧૪, ડા.અ.ભ. પાલણપુર દા.૩૬. (૪) પ.સં. ૬-૧૫, વિમલ૦ (૫) પ.સં. ૮-૧૩, લસુ. (૬) ઇતિ શ્રી મચદર રાસ સંપૂર્ણ. સં.૧૬૭૨ વર્ષ અતિશેષરગણિ તત શિ. ઋ૦ યરજી લખત. ગુ.વિ.ભં. [ઔડાપ્રોસ્ટા, મુપુગૂ વસૂચી.]
[પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૯૫, ભા.૩ ૫.પર૩-૨૪.] ૧૭૧, હંસધીર (ત. હેમવિમલસૂરિ–દાનવદ્ધનશિ૦) (૨૯૭) + શ્રી હેમવિમલસૂરિ ફાગ ૨. સં. ૧૫૫૪ શ્રાવણ
પ૭ ટંકનું સુંદર ઝડઝમકવાળું કાવ્ય છે. આદિ– અહે મન ધરી સરસ તે સરસતી, વરસતી અવિરલ વાણિ,
સરિ તપગપતિ ગાઈશું, ભાવિસ્ય નિત સુવિવાણિ. ૧ હેમવિમલ સૂરીસર ઇસર કિર અવતાર,
અણુદિણ નિવારણ, તારણ સયલ સંસાર. અંત - હેમવિમલ ગચ્છનાયક, દાચક મુગતિ વિલાસ, વ્રત પૂજ ગિરિ મંદિર, કંદર ગિરિ કવિલાસ.
પપ દાનવદ્ધને વર પંડિત, દંડિત વાદીય વીર, ચરણકમલિ અલિજ મલિ એ, રમલિ એ રસિ હંસધીર. ૫૬ સંવત પનર એ ચઉપનઈ, ઊપનઈ બુદ્ધિપ્રકાસિ; ફાગ રચિઉ સમજુતરઈ, પૂરતઈ શ્રાવણ માસિ. પ૭ [ હેજેજ્ઞાસૂચિ ભા. ૧. (પૃ. ૫૧૨).] પ્રકાશિતઃ ૧. જૈન ઐતિહાસિક ગૂર્જર કાવ્યસંચય.
[પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ. ૯૮.] ૧૭૨. ધમદેવ (પ૦ ગુણધીરસૂરિ—સૌભાગ્યરત્નસૂરિશિ.)
પૂણિમાગછના ગુણધીરસૂરિના ધાતુપ્રતિમા પરના લેખ સં. ૧૫૧૬, ૧૫૧૮, ૧૫૧૯, ૧૫૩૮ને મળ્યા છે. – લેખાંક ૧૦૯ અને ૯૬૦, ૧૬૬,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org: